Western Times News

Gujarati News

પતિ અવારનવાર મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકતાં મહીલાનો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં (sabarmati area of ahmedabad) પરણીત મહીલાનાં (married woman) પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધો બાંધી પત્ની સાથે મારઝૂડ કરીને વારવાર ઘરમાંથી કાઢીમુકતાં મહીલાએ કેરોસીન છાંટી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો

સાસરીયાના ત્રાસથી મહિલાએ આ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેમ છતા હેવાન સાસરીયાઓ તેને પરેશાન કરતા રહ્યા હતા. મંદાકીનીબહેન Mandakiniben લગ્ન આશરે સોળ વર્ષ અગાઉ અશ્વિનભાઈ સોલકી Ashwinbhai Solanki સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્રી તથા પુત્ર પણ છે પોતાની સાથે સારી રીતે વર્તન કરતા પતિ અશ્વિનભાઈનુ વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યુ હતુ જેનું પગલે મંદાકીનીબેન (Mandakini Solanki) તપાસ કરતા પતિનું અફેર કોઈ અન્ય સાથે હોવાનું બહાર આવતાં બંને વચ્ચે આ અંગે ઝઘડો થયો હતો.

ઘીમે ધીમે ઝઘડા વધવા લાગ્યા હતા જેના પગલે ગયા વર્ષેમાં મંદાકીની બહેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી જા કે સમયસર સારવાર તે બચી ગયા હતા આ ઘટના બાદ અશ્વિનભાઈના માતાપિતાએ તેમની ચઢવણી કરતા તે અવાર નવાર મંદાકીની સાથે મારઝુડ કરતા અને ઘરમાંથી કાઢી મુકતાં.

કેટલાકં દિવસ અગાઉ મંદાકીની બેન પોતાની રસ્તામા પતિ તથા અન્ય સ્ત્રીને જાઈ ગયા હતા જેથી તે પતિ પાસે જતા તે ત્યાંથી આવીને મારઝૂડ કરી મંદાકીનીબેનને ઘરમાંથી કાઢી મુકતાં તેમણે કેરોસીન છોટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.  જા કે પાડોશીઓએ તેમને બચાવી લેતા તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.