વિરપુરથી ડેભારી જવાનો માર્ગ આઠ વર્ષ બાદ નવીનીકરણ થતા લોકોમા આનંદ
(તસ્વીર – વિપુલ જાેષી, વિરપુર), મહિસાગર જીલ્લાના વિરપુરથી ડેભારી જવાનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ વર્ષથી ખાડા ખબોચીયા અને માર્ગ પર એક એક ફુટના ખાડા પડી ગયા હોવાના કારણે સ્થાનીક લોકોને અવર જવર કરવા માટે ભારે તકલીફ પડી રહી હતી
વિરપુરથી ડેભારી જવાનો મુખ્ય માર્ગ પર અંદાજીત આઠ જેટલી ગ્રામ પંચાયતો અને ૪૭ જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ માર્ગ માથાના દુખાવા સમાન બની ગયો હતો સ્થાનીક? લોકો દ્રારા નવીન માર્ગ માટે અનેક? રજુઆતો બાદ પણ આ માર્ગનુ નવીનીકરણ કરવામા આવતુ ન? હોવાના કારણે?
આ માર્ગને લઈને અનેક વાર અહેવાલ પ્રસિધ્ધ કરતા આખરે તંત્ર સજાક થતા નવીન માર્ગ બનાવવા માટે ૪,૨૬,૦૦,૦૦૦/- ગ્રાન્ટ ફાળવી નવો માર્ગ બનાવવા તજવિજ કરી સતી વિરપુરથી ડેભારી જવાનો જુનો માર્ગ ૩.૭૫ મીટર પોહળો હતો જે સમયે અરજદારોની માગણીને ધ્યાને લઈ આ વખતે આ માર્ગની પોહળાઈ વધારીને ૫.૫૦ મીટર કરી છે? મુખ્યમંત્રી સડક યોજના અંતરર્ગત આ માર્ગનુ નવીની કરણ થતા પ્રજામા ખુશી? અને? આનંદ છવાયો હતો.*