Western Times News

Gujarati News

ચોમાસામાં ખરાબ થયેલા માર્ગ દિવાળી સુધીમાં રિપેર કરોઃ વિજય રૂપાણી

File

ગાંધીનગર, ચોમાસા દરમિયાન વરસાદ અને પાણી ભરાઈ રહેવાને કારણે મોટાભાગના ભરાઈ રહેવાને કારણે મોટાભાગના શહેરમા મમાર્ગો ધોવાઈ જવાની ખાડા અને ભૂવા પડવાની અનેક શહેરો ફરિયાદો ઉઠી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરપાલિકા અને નગરપપાલિકાનો અત્યારથી જ માસ્ટર પ્લાન તૈયાર કરીને દિવાળી સુધીમા તમામ રસ્તાઓના રિપેરિગન કામ પૂર્ણ કરરી દેવાની સૂચના આપી છે.

ગાધીનગર ખાતે યોજાયેલ એક સમારોહમા મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસ કામો માટે રાજ્યની ૮ મહાનગરપાલિકા ૧૬૨ નગરપાલિકા અને બે શહેરી વિકાસ સત્તામંડળોને ૨ હજાર કરોડની કિતમના ચેકનુ વિતકણ કર્યુ હતુ.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાએ કહ્યુ કે શહેરી સ્તામંડળો આ માટે કામોની પ્રાયોરિટી નક્કી કરે રાજ્ય સરકાર માટે નાની કોઈ કચાશ રહેવા દેશે નહી નાગરિકોને રોજ પીવાનુ પા મમળે ડ્રેનેજ એસટીપીના કામો ઝડપથી પૂર્ણ થાય રિયૂઝ અને રિસાઈકિલગ ઓફ ટ્રેડ નાણાની કોઈ કચાશ રહેવા દેશે નહી નગારિકો રોજ પીવાનુ પાણી મળે ડ્રનેજ એસટીપીના કામો ઝડપથી પૂર્ણણ થાય રિયૂઝ અને રિસાઈકલિગ ઓફ ટ્રિટેડ વોટરનો ઉપયોગ અને જળ સચયમાં કામે દ્વારા નગરોને રહેવાલયક તતા માણણવાલાયક બનાવા આપણુ નગરોનો વિકાસની પ્રભાવિત થાય તેવા પ્રયાસ આપે સૌએ કરવા પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.