નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીકેઝ થી ૨૨ દર્દીના મોત
નાસિકની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે ત્યારે આજે બપોરે અચાનક ઓક્સિજન લીક થતા તેમનો સપ્લાય અટકાવી દેવામાં આવ્યો હતો જેના પરીણામ વેન્ટીલેટર પર રહેલા દર્દીઅો ની હાલત કફોડી બની હતી 27 થી વધુ દર્દીઓ વેન્ટીલેટર પર હતા જેમાંથી 22 દર્દીઓના ઓક્સિજન નહી મલવાને કારણે મોત થયા છે