Western Times News

Gujarati News

પોલીસતંત્ર દ્વારા નડીયાદના બજારોમા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ

કોરોના નુ સંક્રમણ વધતા ખેડા જિલ્લા પોલીસતંત્ર દ્વારા નડીયાદના બજારો મા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ અને પોલીસ દ્વારા લોકો ને માસ્ક નું વિતરણ કરવામા આવ્યુ તથા સુચન કરવામાં આવ્યુ હતુ કે સરકાર ની ગાઈડલાઈન નુ પાલન કરીએ અને  માસ્ક અવશ્ય પહેરીએ , સોશિયલ ડિસ્ટન્સ રાખીએ , સાબુ થી વારંવાર હાથ ધુઓ અને કામ સિવાય ઘરની બહાર ના નિકળીએ આ ફુટ પેટ્રોલીંગ મા જિલ્લાના પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રા તથા એલસીબી પી.આઈ એમ.ડી.પટેલ તથા નડીયાદ ટાઉન પી.આઇ બી.જી.પરમાર અને એલસીબી, એસઓજી , ટાઉન પોલીસ નો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.