Western Times News

Gujarati News

ડ્રન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરનારા ટ્રાફિક પોલીસ કર્મચારીને ૧૦૦નુ ઈનામ મળશે

અમદાવાદ, પશ્ચિમ ટ્રાફિક પોલીસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરશે અને ફરિયાદી બનશે તો પોલિસ ડિપાર્ટમેન્ટમાં તરફથી રુ ૧૦૦નું ઈનામ અને ૫૦થી વધુ જે પોલીસે સ્ટેશમા ફરિયાદ નોધાશે તો પી આઈ પીએસઆઈને રુ ૩૦૦નું ઈનામ આપાવમા આવશે ઉલ્લેખનીય છે કે ડીસીપી કક્ષાના અધિકારી રુ ૫૦૦ સુધી પ્રોત્સાહનરુપે ઈનામ આપાવ સત્તા હોય છે ઈનામની રકમ પોલીસને પ્રોત્સાહન કરે તેવી ન હોવાથી પોલીસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવમાં કેસો ઈનામ માટે કરશે કે કેમ તે પણ મોટા પ્રશ્ન છે.

અકસ્માતનુ પ્રમાણ વધતા કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ દંડમાં તોતીગ વધારો કર્યો છે ત્યારે રાજ્યમાં સરકારે મહંત અંશે દંડની રકમમાં ઉલ્લેખનીય રકમ પોલીસે પ્રતોસાહન કરી તેવી ન હોવાથી પોલીસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવના કેસો ઈનામ અધિકારીને રુ.૫૦૦ સુધીમાં સુધી પ્રોત્સાહન પોલીસને પ્રોત્સાહિત કરે તેવી ન હોવાથી પોલીસ ડ્રન્ક એન્ડ ડ્રાઈન કેસો ઈનામ માટે કેમ કે તે પણ મોટા પ્રશ્ન છે.

અકસ્મતાનું પ્રમાણ વધવા કેન્દ્રમાં સરકારે મોટર વ્હીકલમાં દંડમાં તોતીગ વધારો કર્યો છે ત્યારે રાજ્યમાં સરકારે મંહત અંશે દંડની રકમમા રાત આપી છે તેમ છતા રાજ્યમાં અકસ્માતનુ પ્રમાણ વધ્યુ નથી શહેરમાં પશ્ચિમ ડિસીપી અજિત રાજને ચર્ચા સંભળાવતા સાથે ટ્રાફિક પોલીસને આળસ ખંખેરવા માટે નવો કિમિયો અપાવનાવ્યો છે.

જા પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકમા પોલીસ મોટર વ્હીકલ એક્ટ ૧૮૫ મુજબ દારુ કે નશીલા પદાર્થનું સેવન કરી ને વાહન હંકારના ચાલકો સામે ટ્રાફિકમાં પોલીસ ફરિયાદી બનીને કાર્યવાહી કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વાર તે પ્રતિ ફરિયાદ પોલીસકર્મીને સ્ટેશનમાં ડ્રન્કમાં એન્ડ ડ્રાઈવમાં પ૦થી વધુ ફરિયાદમાં નોધાશે તો પીઆઈ કે રુ ૩૦૦ ઈનામ આપવામાં આવશે તેવુ ડિસિપી અજિત રાજને જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.