ઇનોવેટિવ્યૂ ઇન્ડિયા IPO દ્વારા રૂ. 2000 કરોડ એકત્ર કરવા સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

પ્રતિકાત્મક
Ahmedabad, સમગ્ર ભારતમાં પરીક્ષાઓ, ચૂંટણીઓ અને મોટાપાયે યોજાતી ઇવેન્ટ્સ માટે ઓટોમેટેડ આનુષંગિક સુરક્ષા અને દેખરેખ ઉકેલો પ્રદાન કરતી ટેકનોલોજી આધારિત કંપની ઇનોવેટિવ્યૂ ઇન્ડિયા લિમિટેડએ બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
કંપની ઇક્વિટી શેર્સના પ્રારંભિક જાહેર ભરણા (પ્રતિશેરૂ રૂ. 5 મૂળ કિંમત) તથા રૂ. 20,000.00 મિલિયન (રૂ. 2000 કરોડ) (કુલ ઓફર સાઇઝ) દ્વારા ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.
ઇનોવેટિવ્યૂ ઇન્ડિયા લિમિટેડ ભારતમાં એકીકૃત પરીક્ષા સુરક્ષા ઉકેલો સૌથી મોટી કંપની છે, જેનો બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ 73.7 ટકા છે. પરીક્ષા સુરક્ષા અને દેખરેખ ઉદ્યોગમાં નાણાકીય વર્ષ 2024માં તેનો બજાર હિસ્સો વાર્ષિક ધોરણે 69.07 ટકા વધ્યો છે. (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ).
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થનારા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે. (લિસ્ટિંગ વિગતો)
ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને શેનોન એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. (બીઆરએલએમ).
About The Company: We are a technology-driven company providing automated ancillary security and surveillance solutions for examinations, elections and large-scale events pan-India. As of September 30, 2024, we are the largest player for examination integrated security solutions in India, with a market share of 73.7% in terms of revenue in Fiscal 2024. (Source: F&S Report)
Our comprehensive examination integrated security (defined as the use of security and surveillance tools to curb malpractices in examinations (Source: F&S Report)) solutions in the form of closed circuit television (“CCTV”) surveillance, biometric control, physical security systems like frisking, voice over internet protocol (“VoIP”) communication systems, global positioning system (“GPS”) tracking as well as dedicated examination infrastructure. We are one of the first companies in India to introduce and integrate artificial intelligence (“AI”) technology in CCTV surveillance and accurate touchless biometric verification solutions for impersonation control in examinations. (Source: F&S Report) In the six months ended September 30, 2024, we served over 72 clients through our diversified security and surveillance solutions and have secured over 1,409 examinations across India.
Disclaimer: Innovatiview India Limited is proposing, subject to, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public issuance of its Equity Shares and has filed the DRHP dated February 13, 2025 with SEBI and the Stock Exchanges on February 14, 2025. The DRHP shall be available on the website of the Company at www.innovatiview.com, SEBI at www.sebi.gov.in, as well as on the websites of the BRLMs, i.e. DAM Capital Advisors Limited, ICICI Securities Limited, JM Financial Limited, Motilal Oswal Investment Advisors Limited and Shannon Advisors Private Limited at www.damcapital.in, www.icicisecurities.com, www.jmfl.com, www.motilaloswalgroup.com and www.shannon.co.in, respectively and the websites of National Stock Exchange of India Limited and BSE Limited at www.nseindia.com and www.bseindia.com, respectively. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see “Risk Factors” of the RHP, when available. Potential investors should not rely on the DRHP for making any investment decision. Specific attention of the investors is invited to “Risk Factors” beginning on page 44 of the DRHP.