Western Times News

Gujarati News

મડાગાસ્કરના રાષ્ટ્રપતિએ અજાણ્યા સ્થળ પરથી ટીવીમાં સંબોધન કરવું પડ્યું: Gen-Zનું આંદોલન

પરંતુ તેઓએ રાજીનામાં મામલે કોઇ જાહેરાત કરી નથી.

મડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોઇલિના દેશ છોડી ભાગ્યા છે. દેશમાં લાંબા સમયથી Gen-Zઓનું આંદોલન શરુ હતુ. સરકાર વિરુદ્ધ પ્રદર્શનો યથાવત્ હતા. પરંતુ સમય સાથે સ્થિતિ ગંભીર થઇ હતી. કારણ કે, એક વિશિષ્ટ સૈન્ય વિભાગ આ પ્રદર્શનોમાં સામેલ થયા હતા. તેઓએ રાષ્ટ્રપતિ અને મંત્રીઓ પાસે રાજીનામાની માગ કરી છે. સેનાએ આ તમામ સ્થિતિમાં ફાયરિંગ કરવાનો ઇન્કાર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.