Western Times News

Gujarati News

ગુજરાતમાં વધુ બે સહિત કુલ ૭૩ને કોરોના : રવિવાર સુધી બહુ જાળવજો

પ્રતિકાત્મક

૩૭ લોકોને સ્થાનિક સંપર્કના કારણે ચેપ : રાજયમાં ૬ મોત, પ દર્દીઓ સાજા થઇ ગયા : બાકીનાની તબિયત સ્થિર : અમદાવાદમાં રપ, રાજકોટમાં ૧૦, ગાંધીનગરમાં ૧૧, સુરત-વડોદરામાં ૯-૯, ભાવનગરમાં ૬ લોકો કોરાનાગ્રસ્ત ગાંધીનગર, તા. ૩૧ : સ્વણિમ સંકુલ ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે સવાર સુધી કુલ ૭૩ કેસો આવ્યા છે.   5 સ્વસ્થ થઇ ગયા છે. બાકીનાની તબિયત સ્થિર છે. પ એપ્રિલ સુધી વિશેષ જાળવવાનો સમય છે. આજે ૧૮૧૭૮ સરકારમાં ૭૪૧ લોકો કોરોન્ટાઇલમાં છે. કોરોન્ટાઇલના  ભંગ કરે તેને ફરજિયાત સરકારી કોરોન્ટાઇલમાં લેવામાં આવશે. વિદેશ સંપર્ક વાળા ૩ર કેસ છે. ભારત સરકારના નિયમ મુજબ ‘ડોટ સ્કોટ’ જે કનિદૈ લાકિઅ વિસ્તારમાં કેસો વધારે પ્રમાણમાં પ્રસરવામાં આવ્યા તેના માટે ‘ડોટ સ્કોટ’ મુજબ અકીલા દેખરેખ રાખવામાં આવશે. અમારી વિનંતી છે કોપ  લોકડાઉન રહેવું  જરૂરી છે. ૧૧૦૦ નંબર વાળો હેલ્પલાઇન ચાલુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ડોકટરોની ૪ નવી ટીમ બનાવવામાં આવી છે.

આ ટીમ નાનામાં નાની બાબતની કાળજી લેશે. ઉપરાંત દવાઓ, વેન્ટીલેટર વગેરે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત સરકારની સુચના મુજબ રાજય સરકાર દ્વારા  પૂરતો અમલ કરવામાં આવી કનિદૈ લાકિઅ રહ્યો છે. આ ઉપરાંત જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજયના મોટા ભાગના લોકોની સર્વેની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં જે કેસો કનિદૈ લાકિઅ બન્યા છે તેમાંથી પાંચ લોકો સારવાર લઇ સ્વસ્થ થઇ પોતાના ઘરે જઇ રહ્યા છે. પાંચમાંથી ત્રણ ૬૦ વર્ષના ઉંમરના છે. લોકડાઉનના નિયમોનું પાલન કરીએ. કનિદૈ લાકિઅ તો ચોક્કસ આપણા જીવ બચાવીશું. નાના મોટા નિયમો નિયમિત રોગ હોય તેમણે દવા નિયમિત લેવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.