વાપી તાલુકાના બલિઠા ગામમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટંર અને કન્ટેનઇનમેન્ટઘ ઝોન નક્કી કરાયા
માહિતી બ્યૂનરો, વલસાડઃ તા. ૧૫ઃ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા ગામમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાંને રાખી લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેઝટ અર્પિત સાગરે એપેડેમીક ડીસીઝ એકટ અન્વષયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી એ.પી.સેન્ટેર અને કન્ટેટઇનમેન્ટળ ઝોન નક્કી કરી તા.૧૨/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યોક કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા ગામમાં કોળીવાડ કસ્ટઅમ રોડ પર આવેલી રાજેશભાઇની ચાલને એ.પી.સેન્ટાર જ્યારે રાજેશભાઇની ચાલ તથા સંદીપભાઇની ચાલના તમામ હદ વિસ્તાનરને કન્ટે ઇનમેન્ટે એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તા રના રહેવાસીઓને આવશ્યેક ચીજ વસ્તુ૧ઓ ગ્રામ પંચાયત બલીઠા દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાતફ તથા ઇમરજન્સીઆ સેવા સાથે સંકળાયેલા વ્યનક્તિં કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુર કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યયક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મલશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરના વ્યાક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટ્ર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.