Western Times News

Gujarati News

Search Results for: અનલોક-૪

કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૫ની જાહેરાત: શાળા-કોલેજાે ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો ઉપર છોડાયોઃ તા.૧૫મી ઓક્ટોબરથી થિયેટરો સાથે મનોરંજન પાર્ક ખોલવાની...

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદમાં લગભગ સવા લાખ જેેટલી ઓટોરીક્ષાઓ માર્ગ ઉપર દોડે છે. તેમાંથી શટલરીક્ષાઓ પણ દોડતી હતી. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉનની...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાકાળ દરમ્યાન લોકડાઉન તથા અનલોકની પરિસ્થિતિમાં મોટાભાગના લોકોએ બહારનું ખાવાનુ ટાળ્યુ હતુ. પરંતુ છેલ્લે અનલોક-૪...

(દેવેન્દ્ર શાહ)  અમદાવાદ, અમદાવાદ કોરોના મહામારીને લીધે અનેક માસથી બગીચાઓ બંધ હતા. અનલોક-૪માં બગીચા ખોલવામાં આવ્યા છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના વાયરસની મહામારીને નાથવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોક ડાઉનથી અનેક ધંધાર્થીઓની હાલત દાયનીય બની છે જેમાં કલાકરો...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને અનલોક-૪માં બાગ-બગીચા ખુલ્લા મુક્યા છે. અમદાવાદ...

એક જ પ્રકારનું વાતાવરણ: ઓફિસમાં સાથી કર્મચારીઓની હાજરી કર્મચારીઓને યાદ અપાવી રહી છે (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના સંક્રમણને કારણે મોટાભાગની આઈ.ટી....

અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના...

નવી દિલ્હી,  રાજ્ય સરકારે અનલોક-4 ની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન...

ટુરિસ્ટ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે-સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાણકારી ટેન્ટ સિટીના સોશિયલ મીડિયા પેજ તેમજ વેબસાઈટ પર આપવામાં આવી હતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.