Western Times News

Gujarati News

Featured

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.

શીખવાની પ્રક્રિયા હંમેશા કલાસરૂમમાં જ થાય એવું જરૂરી નથી. ભણતરની વાતો ભલે એક સેટ ફોરમેટમાં જ પીરસવામાં આવે પણ ગણતરીની...

વાઈ-ફાઈ એ વાયરલેસ નેટવર્કીંગ ટેકનોોલોજી છે. વાઈ-ફાઈનું પૂર્ણ સ્વરૂપનામ એ ‘વાયરલેસ ડેફીલિટી છે. તે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક સિસ્ટમ્સ છે....

કેદારનાથનું મંંદિર ૪૦૦ વર્ષ સુધી બરફથી ઢંકાયેલું રહ્યુ હતું- કેદારનાથ મંદિરનું નિર્માણ મોટા મોટા પત્થરો, શિલાલેખો દ્વારા કરવામાં આવ્યુ છે,...

વસંતનું આગમન ફક્ત કેસુડાનું મોહતાજ નથી કાંચનારના મનમોહક ફૂલો પણ તેના આગમનની છડી પોકારે છે વડોદરા, શનિવારે મહા સુદ પાંચમના...

કેવું સાસુ ગૌરવ પ્રભુને ગમે? કેવો આદર્શ ગૃહસ્થાશ્રમ પ્રભુને ગમે? || જ્ઞાનવૃદ્ધ, ભાવવૃદ્ધ, અને અનુભવ વૃદ્ધ થતાં બને સાસુ, વૃદ્ધ...

પ્રવૃત્તિમય બની રહો: આ દુનિયામાં વિવિધ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ વસતી હોય છે. અમુક લોકોને કાર્યશીલ બની રહેવું ગમે છે તો...

લેખકઃ અંબાલાલ આર.પટેલ || તેજસ્વીતા, તપસ્વિતા, ને અસ્મિતા, હોય દાર્તૃત્વ, કર્તૃત્વ,  શીલવાનને વિજીગીષુ વૃત્તિ, તેવો પતિ ગમે યુવતીને || ભારતીય...

શિયાળાની ઠંડીમાં હાર્ટએટેકનું જાેખમ વધ્યુંઃ હૃદયરોગીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઉછાળો (એજન્સી) અમદાવાદ, આ વર્ષ ડિસેમ્બરના મધ્ય ભાગથી શહેરમાં શિયાળાની ઠંડી...

કેટલાંક પરિવર્તન આપણા સુધી એટલા ધીમાં પહોંચે છે કે વર્તમાન પેઢી તેના પરિણામોની જવાબદારી લેતી નથી. સ્વાભાવિક રીતે જળવાયુ પરિવર્તન...

જાન્યુઆરીને ગ્લુકોમા જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છેઃ ગ્લુકોમાના દર્દીઓનું ભારણ ઘટાડવા જોખમકારક પરિબળો અને ચિહ્નો વિશે વધારે જાગૃતિ, નિયમિત...

વિદેશી કોલ લોકલમાં ફેરવાઈ જાય: દુબઈ, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહીતના દેશોમાં ફેલાયેલું નેટવર્કઃ આતંકવાદ સહીતની ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ થયાંની સંભાવના: રૂપિયાની...

ભારતમાંથી વિદેશમાં માસ્ટર ડીગ્રી કરવા માટે વિદ્યાર્થીઓનો ક્રેઝ વધતો જાય છે. ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં એમ.બી.એ., કોમ્પ્યુટર સાયન્સ, બાયો...

મોટા ભાગની માનુનીઓ માત્ર ચહેરો, હાથ કે પગની સુંદરતાના જ ઉપાયો કરતી હોય છે. ચહેરા પર ફેસિયલ, બ્લીચીંગ કે હાથ-પગ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.