મુંબઈ, આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ એક્ટર શાહરુખ ખાન ખૂબ ઓછો જાેવા મળ્યો છે. ત્યારે રવિવારે ૭ નવેમ્બરે શાહરુખ ખાનની...
Bollywood
મુંબઈ, પુત્રી વામિકાને લઇને મળેલી ધમકીઓથી અનુષ્કા શર્મા બહુ ગુસ્સામાં અને દુખી છે. ટીમ ઇન્ડિયા સતત બે મેચ હારી છે...
મુંબઈ, સૂર્યવંશી'નું નવું ગીત નાજા બુધવારે લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ પોતાનો સ્વેગ બતાવતા જાેવા...
મુંબઈ, સારા અલી ખાન માતા અમૃતા સિંહ અને અબ્બા સૈફ અલી ખાનની રાજકુમારી છે. બોલિવૂડમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ...
મુંબઈ, અમૃતા રાવ અને આરજે અનમોલનો દીકરો વીર એક વર્ષનો થઈ ગયો છે. પહેલી નવેમ્બરે વીરનો બર્થ ડે હતો અને...
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મોહિતના પાત્રથી ફેમસ થયેલા એક્ટર આયુષ વિઝ તાજેતરમા જ લગ્નના બંધનમાં...
મુંબઈ, દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ તો છે જ સાથે જ આ તહેવાર દરમિયાન...
મુંબઈ, સ્વભાવિક છે કે જેણે પ્રેમ કર્યો હોય તે ભૂલી શકે નહીં! ક્યારેક જૂનો પ્રેમ યાદ આવે ત્યારે આંખોમાંથી આંસુ...
મુંબઈ, બોલિવૂડના કિંગખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન તો મળી ગયા છે, પણ કેસને લગતી...
મુંબઇ, બોલીવુડના પ્રખ્યાત પટકથા લેખક શફીક અંસારી નું આજે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ઘણા...
મુંબઈ, કુમકુમ ભાગ્યમાં જાેવા મળેલી રહેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી પ્રેગ્નેન્ટ છે. તે હાલ સેકન્ડ ટ્રીમેસ્ટરમાં છે અને ડ્યૂ ડેટ આવતા...
મુંબઈ, અભિનેત્રી સુષ્મિતા સેન તાજેતરમાં જ ફોઈ બની છે અને અત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી. સુષ્મિતા સેનની ભાભી ચારુ...
મુંબઈ, મલ્ટી ટેલેન્ટેડ એક્ટર, હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણે પોતાની ઉપલબ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. આદિત્ય નારાયણ સિંગિંગ આધારિત...
મુંબઈ, કરીના કપૂર હાલ પતિ સૈફ અલી ખાન અને બંને દીકરા તૈમૂર તેમજ જેહ સાથે રાજસ્થાનના જેસલમેરમાં વેકેશન માણી રહ્યા...
મુંબઈ, દર વર્ષે, શાહરૂખ ખાનના બર્થ ડે પર તેના સેંકડો ફેન્સ તેના બંગલો 'મન્નત' બહાર ઉમટતા હોય છે અને સેલિબ્રેશનમાં...
મુંબઈ, બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ હાલ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાની વાતો હાલ ચર્ચામાં છે. તાજેતરમાં...
મુંબઈ, ઓક્ટોબર મહિનાના અંતે વિદેશમાં હેલોવિન સેલિબ્રેટ કરવાનું ચલણ છે. હવે હેલોવિન સેલિબ્રેશન ભારતમાં પણ પ્રચલિત થઈ રહ્યું છે. ડરામણા...
મુંબઈ, ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી તાજેતરમાં જ રાજકારણમાં જાેડાઈ છે. કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ સાથે જાેડાઈ છે. કામ્યાએ વર્ષ ૨૦૨૦માં...
મુંબઈ, દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તે...
મુંબઈ, સીરિયલ મેરે અંગને મેંની એક્ટ્રેસ ચારુ અસોપા અને તેનો પતિ રાજીવ સેન પેરેન્ટ્સ બની ગયા છે. બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા...
કર્ણાટક, માત્ર 46 વર્ષની વયે કન્નડ સુપર સ્ટાર પુનીત રાજકુમારના થયેલા નિધનના પગલે તેમના લાખો ચાહકો હજી પણ આઘાતમાં છે....
મુંબઈ, અંકિતા લોખંડે અને વિકી જૈને આખરે પરણીને ઠરીઠામ થઈ જવાનું નક્કી કર્યું છે. કપલના લગ્ન ડિસેમ્બરમાં થવાના છે અને...
મુંબઈ નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ ક્રૂઝશીપ પાર્ટી પર છાપો મારી આર્યન ખાન ને કેદી નંબર ૯૫૬ નો બનાવી દીધો, પણ હવે...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અને રાઈટર ટિ્વન્કલ ખન્ના પોતાના લખાણ દ્વારા હળવી શૈલીમાં જ્વલંત મુદ્દાઓ પર કટાક્ષ કરે છે. કટાર લેખક...
મુંબઈ, શાહરુખ ખાન તથા ગૌરી ખાન દીકરા આર્યનની તબિયત તથા પ્રોટેક્શન અંગે ઘણાં જ સ્ટ્રિક્ટ થઈ ગયાં છે. ડ્રગ્સ કેસમાં...