Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ગ્લેમર વર્લ્‌ડની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે. એક્ટ્રેસના તીખા નૈન નક્શ અને ચુલબુલી સ્માઇલ તેમજ...

મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસના સંક્રમણનો સિલસિલો ચાલુ જ છે. હવે બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. રકુલે...

મેથેમેટિક્સ એવો વિષય છે જેનાથી સારા સારા વિદ્યાર્થીઓ પણ  ગભરાય છે. પરંતુ શકુંતલા દેવી માટે આ મેથ્સ ચપટીનો ખેલ હતો....

વિખ્યાત અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2020ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 100 સેલિબ્રિટીઓની યાદી બહાર પાડી છે. તેમાં અક્ષય...

મુંબઈ, બોલીવુડમાં ડ્રગ્સ રેકેટની તપાસ કરનારી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ફિલ્મ પ્રોડ્યુસર કરન જોહરને સમન્સ મોકલ્યું છે. મળતી માહિતી મુજબ,...

મુંબઈ, સ્વરા ભાસ્કરના એક સમયે બોયફ્રેન્ડ એવા રાઈટર હિમાંશુ શર્માએ બોલિવૂડની જાણીતી સ્ક્રીનરાઈટર કનિકા ધિલ્લોન સાથે સગાઈ કરી છે. હાલમાં...

મુંબઈ, બોલિવુડ એક્ટર સોહેલ અને તેની પત્ની સીમા ખાને મુંબઈમાં દીકરા નિર્વાણનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. અતુલ અગ્નિહોત્રી અને...

નવી દિલ્હી, લોકડાઉન દરિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલથી ટિ્‌વટ કરીને પોતાની પત્ની અને બોલિવૂડ...

મુંબઇ, બોલીવુડ ડ્રગ કનેકશન કેસમાં નારકોટિકસ નિયંત્રણ બ્યુરો (એનસીબી)ની તપાસ સતત જારી છે.એનસીબીનો શિકંજાે અર્જૂન રામપાલ પર કસાતો જાેવા મળી...

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. ઈરાની તસવીરો સોશિયલ મીડિયા...

મુંબઈ: કરીના કપૂર ખાન પાછલા થોડા દિવસોથી પોતાની ફિલ્મો કરતા વધારે બીજીવારની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. જાેકે પ્રેગ્નેન્સી દરમિયાન પણ...

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી શિખા મલ્હોત્રા એક સર્ટિફાઇડ નર્સ છે અને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેમણે મુંબઇની જાેગેશ્વરી ખાતે આવેલી...

મુંબઇ, જાણીતા કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), એક્ટર અને 'ABCD' જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હાર્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.