Western Times News

Gujarati News

Bollywood

ટીવીથી કરીઅરની શરૂઆત કરીને ફિલ્મ સુધી પહોંચેલા શરદ કેળકરને જ્યારે અજય દેવગને ‘તાન્હાજી-ધી અનસંગ વાૅરિયર’માં શિવાજી મહારાજ બનવાની ઑફર મોકલાવી...

બોલિવૂડના જાણીતા એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું ૫૫ વર્ષની વયે હાર્ટ અટેક આવતા નિધન થયું છે. બોલિવૂડની જાણીતી ફિલ્મ જેવી કે...

મુંબઇ, કોરોના વાયરસથી સંક્રમિત થયેલી બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને નાણાવટી હોસ્પિટલથી રજા આપવામાં આવી...

રિપોર્ટરે એશ કહેતા જયા બચ્ચન ભડકી ઉઠ્યા હતા-સાસુ જયા બચ્ચનનું વારંવાર જિંદગીમાં દખલગીરી કરવાનું એશ્વર્યા રાય બચ્ચનને પરેશાન કરી રહ્યું...

‘કાૅમેડી કપલ’માં સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ જાેવા મળવાનાં છે. આ ફિલ્મની સ્ટોરી ગુડગાંવની છે જ્યાં આ કપલ સ્ટૅન્ડ-અપ...

મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનુ સૂદે લાૅકડાઉનમાં જરૂરિયાતમંદોની જે રીતે મદદ કરી છે, તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. લાૅકડાઉન...

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે મેદાન પર પોતાના પ્રદર્શનના લીધે ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી છે, સાથે જ પોતાની પર્સનલ...

કોરોના વાઇરસના પ્રકોપને કારણે લોકડાઉનમાં અનેક પ્રોડક્શન હાઉસ દ્વારા સરકારી ગાઇડલાઇન્સનું પાલન કરી અટવાયેલા પ્રોજેક્ટ્‌સના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા...

મુંબઈ: સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઈમ થ્રીલર 'ઇતિ ઃ કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર’ દ્વારા બોલિવુડમાં પદાર્પણ કરશે....

શાનદાર જોડી, આદિત્ય રોય કપૂર અને દિશા પાટનીની એક્શન, રોમાન્સ, થ્રિલ અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ- "મલંગ" પ્રેમ અને બદલાની ભાવનાથી...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ ‘દોસ્તાના’નું ટ્રેઈલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં દમદાર એક્શનની સાથે ઇમોશનલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. ટ્રેલર...

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીના વિવાદાસ્પદ જીવન પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે. ભૂતપૂર્વ અભિનેત્રીના જીવન પર આધારિત...

 મુંબઈ: કોરોના મહામારીને જાેતા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે ‘રાત...

મુંબઈ: કેટરીના કૈફ બોલિવૂડમાં સૌથી ફેવરેટ એક્ટ્રેસ પૈકીની એક છે. ૧૬ જુલાઈના રોજ તે પોતાનો ૩૭મો જન્મદિવસ બહેન ઈસાબેલ કૈફ...

મુંબઈ: ગઈકાલે સોની મ્યુઝિક ઈન્ડિયાએ સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ ‘દિલ બેચારા’નું મ્યુઝિક આલ્બમ લોન્ચ કર્યું છે. એ આર રહેમાનના સંગીત...

મુંબઈ: પ્રાઈમ વીડિયોની વૅબ સિરિઝ 'ઈનસાઈડ એજ’ અને ફિલ્મ 'ગલી બાૅય’માં પોતાના અદ્‌ભુત અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેતા સિદ્ધાંત...

મુંબઇ, બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોનાના સપાટામાં આવ્યા બાદ તેમનો જુહુ સ્થિત જલસા બંગલો...

નવી દિલ્હી, મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે અભિષેકની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.