Western Times News

Gujarati News

Ahmedabad

ચાલુ નાણાંકીય વર્ષમાં ગત તા.૧ એપ્રિલ, ૨૦૨૩થી ૯ ઓક્ટોબર, ૨૦૨૩ સુધીમાં AMC મ્યુનિ. તિજાેરીમાં ટેક્સ આવક પર રૂ.૧૧૬૬.૯૫ કરોડ ઠલવાઈ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં અવનવી તરકીબો અજમાવીને લોકોને છેતરવાની અને ઘરમાંથી ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક...

અમદાવાદ, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ફરી વિવાદમાં આવવા પામી છે. હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સૂચના પ્રમાણે...

ઘર નજીક રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ -પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસની કાર્યવાહી શરુ કરી (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં એક...

જુના કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રા. પાસેથી ખર્ચ વસુલ થાય તેવી શક્યતા નહીંવત (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધારી...

સ્પામાં કામ કરતી મહિલાના વીડિયો બાદ અમદાવાદના સ્પા સંચાલકો સામે તવાઈ (એજન્સી)અમદાવાદ,  સિંધુભવન રોડ પર સ્પામાં કામ કરતી મહિલાના વાયરલ...

અમદાવાદ, દિવાળીનો પર્વ નજીક આવતા જ ગઠિયાઓની ગેંગ સક્રિય થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રોંગસાઇડ...

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત 'ઓપ્ટિક એક્સ્પો - ૨૦૨૩'નું  ઉદ્ધાટન કરવામાં આવ્યું છે....

અમદાવાદ: સેલિબ્રિટી શેફ અને મિશેલિન સ્ટાર એવોર્ડ વિજેતા વિકાસ ખન્નાએ શુક્રવારે અમદાવાદમાં બર્ગનર રોડ શોના ભાગરૂપમાં આયોજીત કુલીનરી જર્નીમાં ભાગ...

અમદાવાદ, નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ ગાઇડલાઇન્સ અનુસાર, ગરબા આયોજકોએ...

GST અધિકારી કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઈને બહાર નીકળે તે પહેલાં જ ઝડપી લેવાયો હતો. (એજન્સી)અમદાવાદ, સોનાની દાણચોરી સાથે સંકળાયેલા...

હાઈકોર્ટે જીરો લીક્વીડ ડીસ્ચાર્જ માટે હુકમ કર્યો ઃ શાસકોએ ૩૦ એમએલડી સીઈટીપીનું ઉતાવળે ઉદ્‌ઘાટન કર્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

સમગ્ર દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાનમાં જાેડાયો ત્યારે કઠવાડા રોડ ખારીકટ કેનાલ, શ્રેયાંશનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી. પાસે...

અમદાવાદ, શહેરમાં અત્યારે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી હોવાથી ક્રિકેટ ફેન્સ દેશ વિદેશથી આવી રહ્યા છે. તેવામાં હોટેલના એક નાઈટનાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૧ર૦૦ કરોડના ખર્ચથી સાબરમતી આશ્રમ ડેવલપ કરવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ મ્યુનિ....

કોલેરાના ૯પ ટકા કેસ પૂર્વ-દક્ષિણ ઝોનમાં કન્ફર્મ થયા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માજા...

સરખેજ, રામોલ અને ગોતામાં ડેન્ગ્યૂના કેસની સેન્ચૂરી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં...

“નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ” મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે ICC Cricket World Cup – 2023ની કુલ ૫ મેચો દરમ્યાન ટ્રાફિક...

અમદાવાદમાં અંજીરની ખેતી - જિલ્લામાં બાગાયત ક્ષેત્રે આશાનું નવીન કિરણ ગ્રીન ફળને પ્રોસેસ કરીને ડ્રાય કરવાની વ્યવસ્થાના અભાવે તથા ગ્રીન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.