Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં આગામી દિવસોમાં ફેરફારો થાય એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે પ્રદેશ કક્ષાએ પ્રવર્તમાન...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઈનોવેશનની અંદર હંમેશા અગ્રેસર તથા નવીન સુવિધાઓ-પ્રણાલીઓને સામાન્ય દર્દી સુધી પહોંચાડનાર ડી.અન.સી.સી.(ડો. નીશિતા કોસ્મેટીક્સ ક્લિનીક પ્રાઈવટ લીમીટેડ) પાલડીએ...

સરકારી યોજનાઓને વહેપારીઓ સુધી પહોંચાડવા માધ્યમ તરીકે વેપારી એસોસીએશનોનો સહયોગ મેળવવો જરૂરી (પ્રતિનિધિ) અમદાવાદ, ટેકસટાઈલ- ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે સરકાર કોઈ...

અમદાવાદ, હ્યુન્ડાઈ પાકિસ્તાનએ પોતાના ઓફિશિયલ ટ્‌વીટર હેંડલ પરથી કાશ્મીરની આઝાદીને સમર્થન આપતા ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું....

ચૂંટણી સમયે “ ઓવર બુકીંગ” થતા મ્યુનિ.તિજાેરી પર ભારણ વધુ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સ્વર્ણિમ જનભાગીદારી યોજના અંતર્ગત ખાનગી...

અમદાવાદ, ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં કેન્સરના કેસની સંખ્યામાં નોધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે કેન્સરના...

અમદાવાદ, કાંકરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી હતી. કાંકરિયાના હોરર હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જાેકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ...

હાલોલના ઇજનેર યુવકે મોંઘવારી અને પ્રદૂષણને ધ્યાનમાં રાખી ઇ -બાઈક બનાવી (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કંઈક નવું કરવાની પ્રેરણા અને...

(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. તંત્રના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો તેમજ દુકાનદારો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ માટે આકરા પગલા લેવાઇ રહ્યા છે, જે...

(એજન્સી) અમદાવાદ, સેજપુરમાં મોડી રાત્રે ફ્લેટમાં બાઇક સળગાવીને ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા. ફ્લેટમાં બાઇકમાં આગ લાગતાં ટોરેન્ટ પાવરના...

(એજન્સી) અમદાવાદ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ શહેરના ચાર રસ્તા પર...

(એજન્સી) અમદાવાદ, આંબાવાડીમાં એનજીઓ માટે સરકારમાંથી એક કરોડની ગ્રાન્ટ આપવાનુ કહીને શાતિર ઠગે સમાજસેવિકા પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા...

ફેબ્રુઆરી-માર્ચથી માર્કેટ પૂર્ણ કક્ષાએ શરૂ થશે તે સાથે જ પી.આર. એજન્સીઓના કામને વેગ મળે તેવો અંદાજ (પ્રતિનિધિ) અમદાવાદ, દેશ- વિદેશમાં...

અમદાવાદ, ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા માટે નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીનો રોડ પહોળો કરવામાં આવશે. જેના માટે ૨૦૦થી વૃક્ષો કપાશે...

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગના દરોડા નામાંકિત બિલ્ડર્સના ત્યા પડી રહ્યા છે, રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં પણ ૩...

અમદાવાદ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલાં વાહનોમાં કોઈ કારણસર આગ લાગતાં...

અમદાવાદ, સાબરમતી નદીનાં પ્રદૂષણને મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે AMC અને GPCBએ ઔદ્યોગિક એકમોના કાપેલા જોડાણો...

અમદાવાદ, રોડ અને હવાઈ માર્ગ કરતા વધારે સુરક્ષિત મનાતી રેલવેની મુસાફરી ઘણી વખત ભારે તકલીફવાળી સાબિત થતી હોય છે. પાલનપુરમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.