Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત...

અમદાવાદ, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ, નૈની-પ્રયાગરાજ છિવકી વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણ માટે નોનઇન્ટરલોકિંગ કાર્ય હોવાને...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર તોલમાપ વિભાગ દ્વારા વજનમાપની ચકાસણી ન થતા પેસેન્જરોને નુકશાન વેઠવું પડે છે. આ...

સ્થાનિક લોકોએ સ્કૂલ સંચાલકોને મળી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી (એજન્સી)અમદાવાદ, બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ એઆઈએસ માં...

જેને સંગઠનમાં કામ કરવામાં રસ હશે તેને જ પ્રાધાન્ય અપાશે (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આગામી અઠવાડિયામાં ધરમૂળથી ફેરફારો તોળાઈ રહયા...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મહત્ત્વના ચાર રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ટ્રાફિક પોલીસ તરફથી પ્લાસ્ટીકના ટેમ્પરરી ડીવાઈડર...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બિસ્માર રસ્તા, ટ્રાફીક-પાકિર્ગ અને રખડતા ઢોરની સમસ્યા મુદેદ હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા કરેલી...

અમદાવાદ, યુક્રેનમાં યુદ્ધના કારણે પરત આવેલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્‌સનું ભવિષ્ય અંધકારમય જણાય છે. હવે તેમનું શું થશે તે કોઈ નથી...

કોરોના દરમ્યાન માસિક સરેરાશ મૃત્યુમાં દોઢથી બે ગણો વધારો થયો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં એપ્રિલ ર૦ર૦થી જાન્યુઆરી- ર૦ર૧ સુધી...

અમદાવાદ, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં એક સમયે ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલી યુવતીઓએ ભારત બહારના કોઇ અજ્ઞાાત સૃથળેથી...

અમદાવાદ, રાજ્યભરના મંદિરો ‘બમ બમ ભોલેપ’ના નાદથી ગૂંજી ઉઠ્‌યા હતા.અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના...

અમદાવાદ, આગામી ૩ માર્ચને ગુરુવારના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ થવા જય રહ્યું છે ત્યારે ગુજરાત બજેટના છેલ્લાં...

અમદાવાદ, રુપિયા, ખોરાક અને બીજી અનેક સમસ્યા વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓમાં...

અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની સેટેલાઈટ વિસ્તારમાં આવેલી જોધપુર પ્રાથમિક શાળા-1 માં તારીખ 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન 'વિજ્ઞાન સપ્તાહ'ની ઉજવણી કરવામાં...

અમદાવાદ, વેસ્ટર્ન રેલવે વિમેન્સ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન અમદાવાદ દ્વારા અમદાવાદ ડિવિઝનમાં એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે ઈનામ વિતરણ સમારોહ અને સમાપન...

(એજન્સી) અમદાવાદ, ચાલુ ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ કોરોના મહામારીની થર્ડ વેવ કાબુમાં આવી રહી છે. જાન્યુઆરી મહિનામાં જે પ્રકારે ઓમિક્રોનની...

(એજન્સી)અમદાવાદ, ભારતમાંથી યુરોપના દેશોમાં નિકાસ કરતાં નિકાસકારોને હવે તેમના માલનો ઈન્સ્યોરન્સ નહીં મળે. એકસપોર્ટ ક્રેડીટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા ઈસીજીસી...

(એજન્સી) અમદાવાદ, કોરોના વાયરસનો હાહાકાર ઓછો થતાંની સાથે જ થોડાક દિવસ પહેલાં અમદાવાદ અને વડોદરાનેે કફ્ર્યુમાંથી મુક્તિ આપી દેવામાં આવી...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, રશિયા-યુક્રેન વચ્ચેે ફાટી નીકળેલા યુધ્ધને કારણે ભારતના દવા ઉદ્યોગ પર કોઈ ઝાઝી અસર થશે નહીં તેમ આ વ્યવસાય...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કેન્દ્ર અને રાજય સરકારની અસરકારક કામગીરીના કારણે વિશ્વભરમાં ફફડાટ ફેલાવનાર ‘કોરોના વેક્સિનેશન’ની કામગીરી ખુબ જ સફળતાપૂર્વક આગળ વધી...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ દર વર્ષે પોતાની મિલકત જાહેર કરવાના નિયમને ‘ ધોળીને પી ગયા છે’ અને નિયમીત રીતે...

વટવા, ઓઢવ કે નરોડા જી.આઈ.ડી.સી.માં સીલીંગ ઝુંબેશ ક્યારે ?: કોંગ્રેસ : કોર્પોરેટ ટચવાળા ચેરમેનની રીબેટ યોજનાને નબળો પ્રતિસાદ (પ્રતિનિધિ) અમદાવાદ,...

અમદાવાદ, જીટીયુની વિદ્યાર્થીનીઓ સેલ્ફ ડિફેન્સના પાઠ ભણીને સુરક્ષિત રહી શકે તે માટે જીટીયુની ૪૫૭ કોલેજાેમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી...

અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા ૫૦૦ કરોડનો કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.