Western Times News

Gujarati News

Ahmedabad

દેશભરના સંતો- મહંતો એ વિશેષ ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા સ્વામીજીએ દેશ વિદેશમાં યોગ - પ્રાણાયામ અને ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં...

ગુજરાત સાયન્સ સિટી ખાતે  2 થી 8 ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીક ની ઉજવણી અમદાવાદ :વિવિધ શોધો, વૈજ્ઞાનિક અભિગમ, અને...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રોહીબીશન - જુગારની ડ્રાઈવ દરમિયાન મળેલી ચોક્ક્‌સ બાતમીના આધારે એપોલો સર્કલ પાસે વોચ ગોઠવી ભાટ...

અમદાવાદ, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. તેમાં પણ છેલ્લે છેલ્લે ગુલાબ અને શાહીન વાવાઝોડાની ભારે અસર જાેવા...

અમદાવાદ, ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં...

અમદાવાદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ આજે અમદાવાદના પ્રવાસે છે. તેમણે આજે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી....

અમદાવાદ, અમદાવાદના રીયલ એસ્ટેટમાં મોટું અને જાણીતુ નામ ધરાવતા સફલ ગ્રુપ પર ઈન્ક્‌મટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. કુલ ૨૨ ઠેકાણામાંથી...

અમદાવાદ, શાહીન વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાવાનુ છે. પરંતુ તેની અસર અમદાવાદમાં જાેવા મળી રહી છે. અમદાવાદભરમાં ધોધમાર વરસાદ...

(પ્રતિનિધિ)અમદાવાદ, ખુન લૂંટ તથા મારામારી જેવાં ગંભીર ગુનાઓમાં સામેલ મોહમંદ ટેમ્પો નામના ગુંડાને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે આઠ પિસ્તોલ તથા...

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ પુષ્પાંજલિ અર્પણ કરી. પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી...

અમદાવાદ, નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી એક કિલોગ્રામ મેથાએમફેટામાઈન નામના પ્રતિબંધીત ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. ક્રિસ્ટલ...

અમદાવાદ, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં જણાવ્યા અનુસાર ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વગરની સિગારેટનું વેચાણ કરતા એક શખ્સને અમદાવાદ...

પે એન્ડ પાર્કની જગ્યાએ ઈલેક્ટ્રોનિક હેન્ડ ફોલ્ડ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રહેશે. એએમસી દ્વારા સ્ટેડિયમ સર્કલથી પરિમલ...

સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટ અને તાતા મોટર્સના સંયુક્ત ઉપક્રમે કપડાની ૧૦૦૦ થેલીઓ તથા માસ્ક વિતરણ.. સ્વસ્થતા સુરક્ષાના સમન્વય સાથે...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે ઓક્ટોમ્બર માસમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ મી ઓક્ટોમ્બર સુધી સિવિલ હોસ્પિટલના ટ્રોમા...

અમદાવાદ, છેલ્લા સાત વર્ષથી સેટેલાઈટ વિસ્તારમાં પ્લેસ્કૂલ ચલાવતા વિનિતા જમતાણીએ છેવટે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ પર તાળું મારી દીધું છે....

અમદાવાદ, ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના ફોરમમાં ૫૦ હજાર...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં હવે દીકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી રહી. ઘરમાં ઘુસીને એકલતાનો લાભ લેનારા હવસખોરો બેફામ બન્યાં છે. શહેરમાં...

અમદાવાદ, ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી...

અમદાવાદ, અમદાવાદ શહેરની જનતાને હવે ટ્રાફિકમાંથી મોટો છૂટકારો મળશે. કારણ કે, એસ.જી.હાઈવે પરનો સોલાથી ગોતા વચ્ચેનો ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે...

યુગાન્ડાનું પ્રતિનિધિમંડળ 29 મી સપ્ટેમ્બરની સાંજે 4:00વાગે H.E રાજદૂત એમ.આર. કેઝાલા મોહમ્મદ, માન. શ્રીમતી ટીપેરુ નુસુરા ઓમર - સાંસદ, માન....

અમદાવાદ, નાબાર્ડ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય દ્વારા 1 થી 3 ઓક્ટોબર 2021 દરમિયાન 3 દિવસીય સહયોગ મેળાનું સાબરમતી રિવર ફ્રન્ટ, વલ્લભ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.