Western Times News

Gujarati News

Ahmedabad

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અને 'રાષ્ટ્રીય એકતા દિવસ' સંદર્ભે લખપતથી નીકળેલ પોલીસ જવાનોની બાઈક અને સાઇકલ રેલીને...

આઝાદી કા અમૃત મહોત્સવ- હસ્તકલા દિવાળી મહોત્સવ -અમદાવાદ હાટ ખાતે ૨ નવેમ્બર સુધી દિવાળી હસ્તકલા મેળો સવારના ૧૧ થી રાત્રિના...

અમદાવાદ, અનીલ સ્ટાર્ચ મીલના માલીક કૌભાંડી અમોલ શેઠની ક્રાઈમબ્રાંચે ૩.૬૪ કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરીને પુછપરછ કરી રહી છે જાેકે...

અમદાવાદ, ગુજરાત યોગાસન સ્પોર્ટ્‌સ એસોસીએશનએ વર્ચ્યુઅલ મોડમાં ૧૬થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી રાજ્ય યોગાસન સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપ (૨૦૨૧-૨૨) નું આયોજન કર્યું...

અમદાવાદ, કોરોના મહામારી અને મોંઘવારીના કારણે હાલ અમદાવાદના સોની બજારમાં જાેરદાર મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર...

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સરહદ પર લડત ગુજરાતના શહીદ થયેલા જવાનોના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ...

અમદાવાદ, BRTSમાં મુસાફરી કરનારા લોકો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. BRTS દ્વારા મુસાફરો માટે માસિક, ત્રિમાસિક પાસ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઈ પટેલે શ્રી ઉમિયાધામ,સાણંદ ખાતે જગતજનની માં ઉમિયાના ચરણોંમાં પૂજન-અર્ચન કરી રાજ્યની સર્વાંગીણ ઉન્નતિ હેતુ પ્રાર્થના કરી હતી.

નરોડા કઠવાડા રોડ વ્યાસવાડી પાસે આવેલા રુદ્ર ડેરી એન્ડ પાન પાર્લરનો કથિત માલિક જિગ્નેશ જયસ્વાલ પોતાના કથિત મકાન દારૂડિયાને ભાડે...

ચાલુ વર્ષમાં રૂા. ૮૪.૮૮ લાખના ખર્ચે કુલ ૧ર રોડ RCCના બનાવાશે અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સામાન્ય રીતે વરસાદ બંધ...

ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી: મરચાંની ભૂકી નાખીને લૂંટ ચલાવી હોવાની ફરિયાદીની થિયરીનો પર્દાફાશ...

યુવકે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી અમદાવાદ, યુવાનો યોગ્ય જીવનસાથીની શોધ માટે અત્યારે મેટ્રોમોનિયલ સાઈટ પર...

આરોપી પુરાવા સાથે પણ ચેડાં કરે તેવી સંભાવના વ્યકિત કરી સરકારે વિરોધ કર્યો અમદાવાદ, અનીલ સ્ટાર્ચના પ્રમોર્ટર્સે ભેગા મળી છ...

અમદાવાદ, દર વર્ષ ૨૧ ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આજે પોલીસ એકેડમી ખાતે પોલીસ...

અમદાવાદ, રસ્તા પર શંકાસ્પદ વસ્તુ અને શંકાસ્પદ માણસો દેખાતા જ હવે જનતા એલર્ટ થઈ જાય છે. ત્યારે અમદાવાદ ના કન્ટ્રોલ...

અમદાવાદ, આજના સમયમાં અનેક લોકોને વિદેશ જવાનું સપનું હોય છે. ત્યારે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનું પણ મોટું ષડયંત્ર ચાલી રહ્યું...

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સોલા હંમેશા સેવાકીય પ્રવૃતિઓમાં આગળ રહ્યું છે. જુદા જુદા ક્ષેત્રોમાં અનેક પ્રકારના પ્રેરણારૂપ કામો કરી એક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.