ગાંધીનગર, જમીન પર ગેરકાયદે કબજાે કરીને હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. જેને અનુલક્ષીને બુધવારે...
Ahmedabad
અમદાવાદ, એનઆરઆઈ યુવક સાથે ૨૦૧૮માં લગ્ન કરીને ઘાટલોડિયામાં આવેલી સાસરીમાં રહેતી મહિલાએ પોતાના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથક...
અમદાવાદ, કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની ૬ માસની મુદ્દત પૂર્ણ થઈ જાય તો રિન્યૂ કરાવવા માટે અરજદારોએ આરટીઓ કચેરી માં રૂબરૂ જવું...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો....
(પ્રતિનિધિ) અમદાવાદ, શિયાળાની શરૂઆત થવાની સાથે જ શહેરમાં ચોરીની ઘટનાઓ પણ વધી ગઈ છે. ત્યારે ઓઢવમાં રહેતા એક વેપારી પોતાના...
(પ્રતિનિધિ) અમદાવાદ,એક વ્યકિતના દસ્તાવેજાે મેળવી તેના નામે બારોબાર મોબાઈલ ફોન ખરીદી કર્યા બાદ તેના હપ્તા વ્યક્તિના બેંક ખાતામાંથી કપાતાં હોવાની...
અમદાવાદ: નાતાલ અથવા નવા વર્ષ પર જાે તમે સી-પ્લેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો વિચાર કરી રહ્યા છો તો, તમારે આ...
અમદાવાદ: ટેકનોલોજીનો વ્યાપ બધા હવે લોકો ધીમે ધીમે હાઇટેક થતા જાય છે. જાે કે બીજી તરફ કેટલાક લોકો તેનો ગેરલાભ...
અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી હતી અને સામસામે બે જૂથો વચ્ચે પથ્થરમારો તેમજ લાકડીથી હુમલો...
રાજકોટ: બાળકનો જન્મ થાય ત્યારે માતા-પિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે...
વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવ્યું. વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય...
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના આગામી સમયથી હેલ્થ અને પોલીસખાતાના કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવી રહ્યાં છે. તેમની સાથે ખભે-ખભા...
ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૧૫ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં...
અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં કારખાનામાં બાળમજૂરી કરતા ૩૭ બાળકોને મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મહિલા પોલીસ બાદ સુરક્ષા...
(પ્રતિનિધિ) અમદાવાદ, મહીલાઓની સુરક્ષા બાબતે તંત્ર ખાડે ગયુ હોવાના પુરાવા જેવી વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં ખાનગી...
અમદાવાદ, રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં ગુજરાતનાં ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે ૯થી સવારના ૬...
જમીનના ઠેકાણા નથી તેમ છતાં ડફનાળા ખાતે એસટીપી બનાવવા એક વર્ષ પહેલા મંજુરી: વિશ્વ બેંકની લોનના કામમાં પણ સદર એસટીપીના...
(પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાપુરમાં આવેલા એક કોમ્પલેક્ષમાં પોંઝી સ્કીમ ચલાવી નાગરીકોને દરરોજ ૧ ટકાનું વળતર આપવાનો વાયદો કરીને લાખો રૂપિયા ઉઘરાવનાર...
યુવતીએ ફ્રેન્ડ રીક્વેસ્ટ નકારતાં અન્ય યુવતીની નકલી પ્રોફાઈલ બનાવી મિત્રતા કરી (પ્રતિનિધિ) અમદાવાદ, સોશીયલ મિડીયાનો ઉપયોગ કરીને પોતાની માહીતી અપલોડ...
અમદાવાદ, તાજેતરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કે લૂંટની અનેક ઘટના ઓ બની છે. જાેકે બીજી તરફ સેટેલાઇટ...
અમદાવાદ, હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા...
ગાંધીનગર, ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા...
અમદાવાદ, ગુજરાતમાં તાજેતરમાં આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવને લઈને હાઈકમાન્ડ નારાજ હતી અને આ...
અમદાવાદ, છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈથી ભારતમાં ગેરકાયદેસર રીતે સોનુ લાવવામાં આવી રહ્યું હતું. આ અંગેની જાણ કસ્ટમ વિભાગને થઇ હતી....
વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવશે. વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય...