Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા...

ખારીકટ કેનાલ પર રૂા.૩૦૦ કરોડના ખર્ચથી ફોર લેન રોડ તૈયાર થશે : નરોડા-નારોલ મેઈન ટંકમાં જતા જાેડાણ કાપી એસ.પી.રીંગ રોડની...

અમદાવાદ: કોરોના મહામારીઓ શહેરીજનોમાં માનસિક તકલીફોમાં વધારો કર્યો છે. કોરોનાના કેસો આવ્યા એ પહેલા અને હાલની પરિસ્થિતિમાં માનસિક બીમારીના કેસો...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયનો વિકાસ થવાની સાથે જ કેટલીક બદીઓ પણ ફેલાઈ છે. હાલ સુધીમાં દારૂનું દુષણ જ ગુજરાતમાં પ્રસરેલું...

અમદાવાદ: નવેમ્બર ટર્મ પૂરી થતી હોવાથી વહીવટદારની નિર્ણમૂક થાય તેવી સંક્યતા અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓ તથા ૨૩૧,તાલુકા પંચાયતો ,૩૧ જિલ્લા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહયો હોવાથી રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન તરફથી વધુ છૂટછાટ...

૭ર કલાકમાં ગુજરાતમાં વાતાવરણ પલ્ટાવાની સાથે વરસાદની શક્યતા (પ્રતિનિધિ) અમદાવાદ, આગામી ૭ર કલાક પછી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે બંગાળની ખાડીમાં...

પતિ ચારિત્ર્ય પર શંકા કરતો ઉપરાંત અવારનવાર રૂપિયા માંગતો (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહીલા કોન્સ્ટેબલે...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરની મેટ્રો રેલના મેનેજરનું બાઈક ચોરાવાની ઘટના સામે આવી છે મેનેજર પોતાનું બાઈક મુકીને ઓફીસમાં ગયા હતા અને...

પોલીસની ટિમ એલિસબ્રીજ વિસ્તારના જનપથ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાનમાં પહોંચી -પ્રોજેક્ટર પર ચેન્નાઇ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર...

ચિકનગુનિયાના કેસ વધ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા છ મહિનાથી કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. શહેરમાં માર્ચ મહિનામાં...

કુમકુમ મંદિર દ્રારા તેની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. તા. ૧૭ ઓક્ટોબરને શનિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -...

અમદાવાદ: નારણપુરામાં એક પુત્રવધૂ સાસુને વાળથી ખેંચી લાવીને બહાર લાવી અને ધક્કો માર્યો હતો. સાસુને છોડાવવા વચ્ચે પડેલા સસરાને પણ...

અમદાવાદ: સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ ક્યારેક મુશ્કેલીને આમંત્રણ આપે છે. અત્યાર સુધીમાં આવા અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હોવા છતાં હજી...

અમદાવાદ: કરજણ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે નોંધાયેલા છેતરપિંડીના ચોંકાવનારા કેસમાં મણીનગર ઈસ્ટમાં રહેતા એલઆઈસી ઈશ્યોરન્સ એજન્ટ પરાગ પારેખ અને તેની પત્ની...

ગાંધીનગર: અતિ મતત્ત્વકાંક્ષી ફ્લાઇંગ કારની ટ્રાયલ્સ અને તેના ભવિષ્યની ખબરોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં...

આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં સ્ટોર્સની સંખ્યા વધારીને 40 કરવાની યોજના-અદ્યતન ઉત્પાદન એકમ અને બેજોડ ગુણવત્તા સાથે ઓપ્ટિક બિઝનેસમાં હલચલ મચાવવા સજ્જ અમદાવાદ,  તમારી આંખોને નવી ઓળખાણ આપવા અને...

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૩ સેવા વસ્તીના પરિવારોને પૂર્ણ સુવિધાયુક્ત મકાન ફાળવવામાં આવશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર ખરા અર્થમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.