અઢીસોથી વધુ ઘેટા-બકરા અને ભેંસ સહિત ૪ આઈશર ટ્રક હાથીજણ પાંજરાપોળ ખાતે મોકલાઈ અમદાવાદ: સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ...
Ahmedabad
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ક્યાંક હીમવર્ષા, ક્યાંક કાતિલ ઠંડી, તો ક્યાંક વરસાદ. પ્રશ્ન થાય એ થાય છે કે શું ખરેખર કુદરતી...
દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાઓ બાદ પોલીસતંત્ર એલર્ટ : શિક્ષકની ફરિયાદના આધારે મહિલા પોલીસે હાંસોલ વિસ્તારમાં કરેલી મહત્વપૂર્ણ કામગીરી (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયના...
નવેમ્બર માસમાં રૂ.૧ કરોડ, ર૪ લાખ ૩૩ હજાર, પ૦૦ દંડ વસુલ કરાયો : તેજસ પટેલ (ડીસીપી ટ્રાફિક) (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:...
અમદાવાદ: નિત્યાનંદ વિવાદ મામલામાં મુશ્કેલીમાં મુકાયેલી અને ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલી દિલ્હી પÂબ્લક સ્કુલને લઇને વાલીઓમાં તથા વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં નડતર રૂપ દબાણ દૂર કરવા માટે પ્રયત્નશીલ દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન સત્તા ની રાજનીતિ કરતા...
અમદાવાદ: વડોદરામાં સામૂહિક દુષ્કર્ષની ઘટનાને છ દિવસનો ગાળો થઇ ગયો હોવા છતાં આરોપીઓ હજુ પણ સકંજામાં આવ્યા નથી જેના લીધે...
અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલા ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના ટર્નીંગ પાસે ગઇકાલે રાત્રે પૂરપાટ ઝડપે ઇનોવા...
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાની યોજના બનાવી રહ્યું છે, જે...
૫ ની અટક અને લેપટોપ અને મોબાઈલ સહિતની મુદ્દામાલ જપ્ત અમદાવાદ: વિદેશી નાગરીકોને લોનની લાલચ આપીને ઉપરાંત તેમની અગાઉથી લોન...
અમદાવાદ: મણીનગર વિસ્તારમાંથી વૃદ્ધ નામે નવી ચેકબુક ઈશ્યુ કરાવ્યા બાદ ખોટી સહીઓ દ્વારા રૂપિયા ઉપાડવામાં આવતા સતર્ક વૃદ્ધે પોતે ચેકબુક...
રાજકોટની ઘટનાનાં પગલે ઉચ્ચ અધિકારીઓ સક્રિય : મેઘાણીનગરમાં બુટલેગર તથા તેના સાગરીતો કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ફરાર અમદાવાદ: રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મની...
અમને ભણવા દો સહિતના સૂત્રો લખેલાં બેનરો સાથે નાનાં બાળકો ઠંડીમાં શાળાની બહાર રસ્તા ઉપર ઉતરી આવ્યાં : સમગ્ર શાળા...
પરીવાર બહાર ગયો તસ્કરો તિજારી સાફ કરી ગયા અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ બનતાં નાગરીકો ત્રસ્ત થઈ ગયા છે સીસીટીવી...
નવનિયુકત આસી.કમીશ્નરોને રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપવામાં આવી : મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની કમીશ્નરે દરકાર ન રાખીઃ ચર્ચા (પ્રતિનિધિ દ્વારા)...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બાપુનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે બાતમીને આધારે ખુદ પીઆઈ એન.કે.વ્યાસ અને તેમની ટીમે એક શખ્સને એક...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે પરંતુ અકસ્માતોની ઘટના...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસમાં ખાનગી કોન્ટ્રાકટરથી બસ ચલાવતા બસ ઓપરેટરોએ પણ શહેરના વિવિધ માર્ગો પર દોડતી બસોનું રોજેરોજ ચેકીગ...
ફૂડ કોર્ટ શરૂ કરવા માટે હવે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાઃ પાંચ વર્ષના ભાડા પટ્ટેથી જગ્યા અપાશે અમદાવાદ, સાબરમતી...
સીઇઓ તેમજ પૂર્વ ટ્રસ્ટી એવા બંને માંધાતાઓની પોલીસ ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી અમદાવાદ, ચકચારભર્યા નિત્યાનંદ આશ્રમના કેસ...
અમદાવાદ: રાજ્યમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે રાજ્ય ચૂંટણી પંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને ૪૧ તાલુકા પંચાયત...
અમદાવાદના કલેક્ટર તરીકે શ્રી કે. કે. નિરાલાએ પોતાનો પદભાર સંભાળ્યો હતો. શ્રી કે. કે. નિરાલા ૨૦૦૫ ની બેચના I.A.S. છે....
અમદાવાદ, આખરે બળાત્કારીઓને સજા અપાવવા માટે સરકાર જાગી છે. આજે સાંજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખૂબ...
અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈ-ભાભીની કારને બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં CM રૂપાણીના ભાભીને ઈજા પહોંચી છે....
શહેરમાં લુટારા બેફામ બન્યાઃ યુવાન ગંભીર હાલતમા સિવિલમા દાખલ અમદાવાદ: પોલીસ તંત્ર કામગીરી સાવ ખાડે ગઈ હોવાનો વધુ એક પુરાવો...