પેઢીની તમામ બ્રાંચના વાર્ષિક રોકડમાં આવ્યો હતોઃ અન્ય પેઢીઓમાં પણ ફફડાટ (પ્રતિનિધિ) અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે જતાં શહેરમાં ગણતરીના...
Ahmedabad
સ્વચ્છતા સર્વેક્ષણની પીછે હઠથી રઘવાયા થયેલા કમીશ્નરના તઘલખી તુક્કા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું નાણાંકિય વર્ષ ર૦ર૦-ર૦ર૧ માટે કમિશ્નર વિજય નેહરાએ રૂ.૮૯૦૦ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું છે નાણાંકિય વર્ષ...
શું સ્વચ્છતા માટે રેટીંગ મેળવવું અગત્યનું છે , કે લોકોની જીંદગી? : શહેર સ્વચ્છતા માટે સારા માર્કસ મેળવે તે માટે...
ભારતની બીજી લાંબા સમયથી રાહ જોવાતી સેમી હાઈ સ્પીડ તથા સંપૂર્ણ એસી તેજસ એક્સપ્રેસ 17 જાન્યુઆરી, 2020ના રોજ અમદાવાદથી મુંબઈ...
ગાંઘીનગર: રાજ્યભરમાં આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત છે. ત્યારે તંત્ર દ્વારા ફાસ્ટેગ ફરજિયાત તો કરી દેવામાં આવ્યું છે પરંતુ...
ગાંધીનગર: ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડવેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાના હિમકણયુક્ત પવન ફરી વળતા...
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના સંકુલમાં લાંબા સમયથી પાર્કિગની સમસ્યા ઉદ્દભવી છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં...
ર૦૧૯ના સ્વચ્છતા સર્વેક્ષણ માટે લેવામાં આવેલ અણધડ નિર્ણયોના માઠા પરીણામ ર૦ર૦માં જાવા મળ્યા : રૂ. ત્રણ કરોડની નવી કચરા પેટીઓ...
અમદાવાદ: સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં...
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરને ગુનેગારોએ બાનમાં લીધું છે હિંસક મારામારી તથા હત્યાની ઘટનાઓ હવે સામાન્ય બની છે એકાંતરે શહેરના અલગ અલગ...
રાજકોટ એસ.ટી. પોલીસ ચોકીમાં બનેલો બનાવ રાજકોટ: રાજકોટ શહેરમાં બુધવાર બપોરે પોલીસ અધિકારીનાં હાથે જ સ્પા સંચાલકના થયેલ મૃત્યુ બાદ...
નવી સીએનજી બસો માટે મુખ્યમંત્રી યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૫.૫૦ કરોડની સહાય મળશે અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના ‘અણધડ આયોજન’ માટે પ્રખ્યાત બની રહ્યુ છે. ચૂંટણીના વર્ષમાં નાગરીકોને રીઝવવા માટે કરોડો...
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ચોરીનો સિલસિલો જારી રહેતા સેટેલાઈટ, પાલડી, ઓઢવમાં ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે જયારે ઈસનપુરમાં બીઆરટીએસમાંથી ૪૦ હજારની ચોરીની...
સિગ્નલો મુકાયા હોવા છતાં ટ્રાફિક નિયંત્રણ કરવામાં પોલીસ નિષ્ફળઃ ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત રહે છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:...
છાતીમાં દુઃખાવાથી એકનું મોત : જુની અદાવતમાં મોડી રાત્રે બાખડી પડ્યા (પ્રતિનિધિ) અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની પાછળ આવેલી એક...
Ahmedabad, 15 Jan 2020 અમદાવાદમાં ગોલ્ડન કતાર ડિવિઝન ખાતે 15 જાન્યુઆરી 2020ના રોજ ચોથા સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણી કરવામાં...
અમદાવાદ: શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલવાની મ્યુનિસિપલ કમિશનર...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આયોજીત ફલાવર શો એ સહેલાણીઓમાં આકર્ષણ જમાવ્યું છે. મ્યુનિ. કોર્પોએ ચાલુ વર્ષે ફલાવર શો ની...
અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં પતંગરસિયાઓ દ્વારા ઊતરાયણ-વાસીઊતરાયણના તહેવારની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે જારદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે...
અમદાવાદ, રાજ્યમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે. મોટાભાગનાં વાહનચાલકોએ ફાસ્ટટેગ લગાવ્યું ન હોવાથી ભારે હાલાકી થઈ રહી છે. જેનાં...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર મિલકતવેરો રહયો છે મ્યુનિ.કોર્પોરેશન ને...
ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલો કેસ આ કાયદા હેઠળ નોંધવામાં...
મુંબઈની ટીમે બેંક મેનેજરને જાણ કરીઃ કટર મશીન સહિતનો સામાન જપ્ત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ સાવ...