Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં...

નવી સીએનજી બસો માટે મુખ્યમંત્રી યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૫.૫૦ કરોડની સહાય મળશે અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના ‘અણધડ આયોજન’ માટે પ્રખ્યાત બની રહ્યુ છે. ચૂંટણીના વર્ષમાં નાગરીકોને રીઝવવા માટે કરોડો...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ચોરીનો સિલસિલો જારી રહેતા સેટેલાઈટ, પાલડી, ઓઢવમાં ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે જયારે ઈસનપુરમાં બીઆરટીએસમાંથી ૪૦ હજારની ચોરીની...

છાતીમાં દુઃખાવાથી એકનું મોત : જુની અદાવતમાં મોડી રાત્રે બાખડી પડ્યા (પ્રતિનિધિ) અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની પાછળ આવેલી એક...

Ahmedabad,  15 Jan 2020 અમદાવાદમાં ગોલ્ડન કતાર ડિવિઝન ખાતે 15 જાન્યુઆરી 2020ના રોજ ચોથા સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણી કરવામાં...

અમદાવાદ: શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલવાની મ્યુનિસિપલ કમિશનર...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આયોજીત ફલાવર શો એ સહેલાણીઓમાં આકર્ષણ જમાવ્યું છે. મ્યુનિ. કોર્પોએ ચાલુ વર્ષે ફલાવર શો ની...

અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં પતંગરસિયાઓ દ્વારા ઊતરાયણ-વાસીઊતરાયણના તહેવારની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે જારદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર મિલકતવેરો રહયો છે મ્યુનિ.કોર્પોરેશન ને...

ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલો કેસ આ કાયદા હેઠળ નોંધવામાં...

મુંબઈની ટીમે બેંક મેનેજરને જાણ કરીઃ કટર મશીન સહિતનો સામાન જપ્ત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ સાવ...

અમદાવાદ, અમદાવાદ શહેર દેશનું પ્રથમ શહેર છે કે જેમાં અમદાવાદ મ્યુ.કોર્પાેરેશન દ્વાર મલ્ટી લેવલ પાર્કિગ પ્લોટ્‌સમાં ઈલેક્ટ્રીક વાહનો તેમના વાહનો...

અમદાવાદ, ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી ઘાયલ થતાં લોકોની સારવાર માટે 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે....

જાહેરમાં કચરો ફેંકનારા કે ગંદકી ફેલાવનારા તત્વો વિરૂદ્ધ કોર્પોરેશન વિશેષ અભિયાન ચલાવી કઠોર કાર્યવાહી કરશે અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના...

અમદાવાદ, નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વન સંરક્ષક અપીલ કરી છે કે નળ સરોવર તથા થોળ પક્ષી અભયારણ્યમાં ચાલુ વર્ષે...

ભકતો સંતોને તા.૧૪ અને તા.૧પ મકરસંક્રાતિ પર્વ નિમિત્તે ઝોળી દાન કરશે. વસ્ત્રો  ઓઢાડશે :  કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.