(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં લુખ્ખા તથા આવારા ત¥વોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે તે રસ્તે જતી-આવતી મહિલાઓના...
Ahmedabad
સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ત્રણ દિવસ માટે ‘હેરિટેઝ ગરબા’નું આયોજન થશેઃ અમુલ ભટ્ટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં...
કૌટુંબિક ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું : પોલીસે તમામને ઝડપવા કાર્યવાહી શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ : બાપુનગરમાં ગત રાત્રે...
(પ્રતિનિધિ) અમદાવાદ : વસ્ત્રાપુર બહુમાળી ભવનથી નોકરી પતાવીને ઘરે જઈ રહેલા એજ્યુકેશન ઈન્સ્પેકટર અને તેમના સહ કર્મચારી ઉપર ત્રણ અજાણ્યા...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે...
પ્રકૃતિ પ્રત્યેનો આદર એ આપણા સંસ્કૃતિ અને સંસ્કાર છે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાંપ્રદાયિક સદ્દ્ભાવ અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ સાથે...
“અહીં આવ્યાને દોઢ વર્ષ થયા છે, હવે આપણે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી વાંચીએ છીએ. સવારે અને બપોરે પણ ખોરાક મળે...
અમદાવાદ, અ.મ્યુ.ટ્રા.સ.માં તા.૧-૭-૨૦૦૦થી ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ખાલી છે. ઓગણીસ વર્ષના લાંબા ગાળા બાદ પણ ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ભરવામાં આવેલ નથી....
અમદાવાદ, શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે અમદાવાદ મહાનગરપાલિકા કંપાઉન્ડ માં આવેલ મહાબળેશવર મહાદેવની પાલખીયાત્રા પ્રતિ વરસ યોજનામાં આવે છે. આજે...
અમદાવાદ : અમદાવાદમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે આજે સવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં શહેર પોલીસ,...
ગુજરાતમાં કોંગો ફીવરથી ૩ ના મોત (પ્રતિનિધિ) અમદાવાદ : રાજયમાં વરસાદ થંભી જતા રોગચાળાએ માથુ ઉંચકયું છે ડેન્ગ્યુ તથા કોંગોના...
નારોલનાં યુવાને લગ્ન કરવા સવા લાખ આપ્યાઃ બંને યુવતીઓ ભાગી ગઈ અમદાવાદ : અમદાવાદ શહેરમાં તથા રાજ્યમાં કેટલીય લેભાગુ ટોળકીઓ...
માધવપુરા પોલીસે અસ્થિર મગજની મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ...
મોડી રાત્રે ચોરી કરવા ઘુસેલા તસ્કરોને પડકારતા જ યુવકને સંખ્યાબંધ ચપ્પાના ઘા ઝીંકી દીધા : સ્થાનિક નાગરિકોમાં ફફડાટ (પ્રતિનિધિ) અમદાવાદ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સાબરમતિ વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓમાંથી દસ જેટલી સાયકલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. આટલી...
અમદાવાદ : કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ શહેરમા એ હદે કથની છે કે લુટારાઓ ખુલ્લે આમ શહેરમાં નાગરીકોને લુંટી રહ્યા છે...
જવાબદાર અધિકારી અને આર્કિટેક્ટ સામે પગલાં ભરવા માંગણી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજ્ય સરકારની ગ્રાંટ અને મ્યુનિસિપલ શાસકોની દેખરેખ હેઠળ...
કોન્ટ્રાક્ટરોની સિન્ડીકેટ તૂટીઃ રૂ.૩પ ના ભાવ આપ્યા બાદ રૂ.ર૧ ના ભાવથી કામ કરવા તૈયાર!! (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સામાન્ય રીતે...
ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલ ‘ડેડલાઈન’ બાદ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી...
(પ્રતિનિધિ) અમદાવાદ : ગતરોજ દહેજના કેસ માટે કોર્ટમાં આવેલા દંપતી વચ્ચે ઝઘડો થતાં તેમના પરીવારના સભ્યો પણ વચ્ચે પડતાં ઘીકાંટા...
દાદાને લઈ જવાના બહાને ઘરમાં બોલાવી આરોપીએ સગીરાને ગોંધી રાખી : ગણતરીની મીનીટોમાં જ ભાગી છુટેલા આરોપીને પોલીસે ઝડપી...
અમદાવાદ, સાયન્સ સીટી પાસે મ્યુનિસિપલ પ્લોટમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૦૮ વૃક્ષ-રોપા વાવી મીશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન કર્યું...
અમદાવાદ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી,...
અમદાવાદ, સને ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રીજના એક્સપાન્શન ગેપ પહોળા થઇ જતાં જૂની બેરિંગ બદલવાની જરૂરિયાત હવે ઉભી થઇ...
પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી પદવીદાનમાં સંબોધન ઃ મહત્વકાંક્ષા નાની ન રાખવા મોટા સપના જાવા ખચકાટ નહીં રાખવા વિદ્યાર્થીઓને સૂચન અમદાવાદ, ...