અમદાવાદ : શહેરમાં સૌથી દારૂના હબ સમાન ગણાતા સરદારનગર અવારનવાર સ્થાનકિ પોલીસ તથા ક્રાઈમ બ્રાચ દ્વારા દરોડા પાડવામાં આવે છે...
Ahmedabad
ઔડાએ કરેલો ખર્ચ પાણીમાં : તીવ્ર દુર્ગંધથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરને મેટ્રોસીટીમાં સ્થાન મળતા જ...
રાજકીય ગોડફાધરોની મહેરબાનીથી જુનિયરો પણ સિનિયર પર રાજ કરી રહ્યાં છે પ્રમોશન લેવા માટે સિનિયર ઈજનેર અધિકારીઓના સી.આર.ખરાબ કરવાનું ષડયંત્ર...
પ્રેમચંદનગર ત્રણ રસ્તા પર વળાંક લઈ રહેલી સ્કૂલ બસને પુરઝડપે આવી રહેલી કારે ટક્કર મારતાં અફડાતફડીનો માહોલ : બસમાં...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુન મહિનો કોરો જતાં ખેડૂતો પાક-બળવાને કારણે સતત િંચતામાં હતાં,લોકો પણ ગરમીને કારણે અકળાઈ ઉઠયા હતાં....
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે તસ્કરો અને લુંટારુઓ રોજ અવનવી તરકીબો વાપરી નિર્દોષ...
ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી ડેમમાં પાણીની સપાટી ૧ર૧.૯૮ મીટરે પહોંચી (પ્રતિનિધિ) અમદાવાદ : દેશના મધ્ય ભાગમાં લાંબી રાહ જાવરાવ્યા બાદ...
રામોલ પોલીસે ચાર હુમલાખોરોને દબોચ્યાઃ મુખ્ય આરોપી બુટલેગર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં કાયદો અને...
૬ જુનથી ર૧ જુલાઈ સુધી માત્ર અઢી લાખ રોપા લગાવવામાં આવ્યા પ્રોજેકટ નિષ્ફળતાના ડરથી કમીશ્નર પરેશાનઃ ટાર્ગેટ પૂર્ણ કરવાની ચાવી...
ભારે સમજાવટ બાદ હડતાલ સમેટાઈ : સુરક્ષાના મુદ્દે સવારથી જ બેઠકોનો દોર (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરની સરકારી અને...
મુંદ્રાથી જમ્મુ ડામર પહોંચાડ્યા બાદ રૂપિયા ન ચૂકવાતાં વેપારી પોલીસમાં શરણે અમદાવાદ : શહેરમાં વેપારીઓને છેતરવાની સીઝન આવી હોય તેમ...
ફેસબુક પર મિત્રતા કેળવી અમદાવાદના બે ગઠીયાઓએ રાજસ્થાનના વહેપારીને બજારભાવ કરતા ૧૦ ટકા સસ્તુ સોનું આપવાની લાલચ આપી સરખેજ બોલાવ્યા...
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં એક કાપડના વહેપારી પાસેથી સ્થાનિક માથાભારે શખ્સોએ ખંડણી માંગી સમગ્ર પરિવારની હત્યા કરવાની ધમકી...
અમદાવાદ : ભારત દેશમાં ગૌમાંસ ઊપર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર નિર્દાેષ ગાયોને કતલખાને મોકલવામાં આવે છે. ગેરકાયદેસર રીતે આ...
અમદાવાદ : શહેરમાં સૌથી રેલ્વે સ્ટેશન કાલુપુર ખાતે મુસાફરોની ભીડ રહેતી હોઈ ચોરો અને તસ્કરો પણણ સ્ક્રીય હોય છે જેથી...
જીટીયુ દ્વારા ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક તકનિકથી અવગત રાખવા માટે સાત નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. સીરીઝના...
પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદી ICUમાં છે. તેમની સ્થિતિ એકધારી જળવાઈ રહી છે. અમદાવાદ, કિડની ઈન્સ્ટીટયુટના નેક્રોલોજી વિભાગના વડા ડો....
અમદાવાદ, કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી જુલાઇ, 2019ના રોજ 08 ગુજરાત એનસીસી બટાલિયન જુનાગઢ દ્વારા એસોશિયેશન ઑફ એક્સ-એનસીસી કેડેટ્સ (એએએન)...
ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય અમદાવાદની મુલાકાત લીધી હતી. ગુરુકુળમા તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે...
વરસાદમાં નહાવા નીકળેલા બાળકનો મૃતદેહ મળતાં પરીવારજનો આઘાતમાંઃ પોલીસ તમામ પાસા ચકાસી રહી છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરનાં સાબરમતી...
રોંગ સાઈડમાં કાર લઈને આવેલા રાજસ્થાની યુવકે દંડ ભરવાનો ઈન્કાર કરી હુમલો કરતાં નાસભાગઃ યુવકની ધરપકડ અમદાવાદ : અમદાવાદ...
ડોર ટુ ડમ્પ પીરાણા ડમ્પીંગ સાઈટના પ્રશ્નોનો સામનો કરવાના “ડર”થી મીટીંગ માં ગેરહાજર રહેતા અધિકારી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ...
ગોતા શાકમાર્કેટ પાસે જાહેર રોડ ઉપર બનેલો બનાવ : મામાને છૂટાછેડા આપી દેવા માટે જાહેર રોડ ઉપર જ મામીને આંતરી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલ કેટલાંક સમયથી પોલીસે શહેરમાં ચાલતાં જુગારનાં અડ્ડાઓ નેસ્તાનાબુદ કરવા નેપ લીધી હોય તેમ પ્રતિત થઈ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દારૂબંધી હોવા છતાં અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. જેથી પોલીસ તંત્રને બુટલેગરો વિરૂધ્ધ કાર્યવાહી...