Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નર્મદામાં થતા પ્રદુષણ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા બાઈક દ્વારા નર્મદા જન જાગરણ યાત્રા કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય માં...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:   અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં વસવાટ કરતા દીપડાઓ ધીરે ધીરે માનવ વસવાટ બાજુ લટાર મારી પશુઓનું મારણ કરી...

ભાવનગરના તળાજા તથા મહુવા , અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર...

રોજના સરેરાશ ૧૦ હજાર થી વધુ વાહન ચાલકોનું અંતર વધશે : કસકથી સ્ટેશન અવરજવર માટે તમામ વાહનોએ ભૃગુઋષી ફ્લાયઓવરનો કરવો...

ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાન ૨થી ૩...

ફ્લેટમાં ધંધો કરતાં ડોક્ટર્સના લીધે કોરોના ફેલાયાની ફરિયાદ નોંધવા રિટ અમદાવાદ, શહેરના ઘાટલોડિયા વિસ્તારના રહેણાક ફ્લેટનો નેચરોપથી, હોમિયોપથી, યોગા અને...

રાજકોટ, રાજકોટમાં રાત્રી કરફયુ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત દિનેશ હોલ પાછળ, શાલીમાર સોસાયટીની પાસે મેટ્રો પિલ્લર નંબર-૨૪૧થી ૨૪૨ સુધી સેગમેન્ટ એરિક્શનનું...

માત્ર ૧૪ દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર રાજકોટ,...

અમદાવાદ, ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્‌ર્‌સ્ટની ઓફિસમાં પોલીસ કર્મચારીઓએ કરેલી ગેરવર્તણુક મામલે અરજદારે...

બાયડ પોલીસે કારમાંથી ૧.૪૪ લાખનો દારૂ ઝડપ્યો   રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની વાતો વચ્ચે પરપ્રાંતમાંથી દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો...

રફ રજીસ્ટર્ડ અને મોડ્યુલની વિગતોમાં તફાવતની ફરીયાદો (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન રેવન્યુ આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશનને...

ગાંધીનગર, જમીન પર ગેરકાયદે કબજાે કરીને હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. જેને અનુલક્ષીને બુધવારે...

અમદાવાદ, એનઆરઆઈ યુવક સાથે ૨૦૧૮માં લગ્ન કરીને ઘાટલોડિયામાં આવેલી સાસરીમાં રહેતી મહિલાએ પોતાના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથક...

અમદાવાદ, ઉત્તર-પૂર્વ તરફથી વાતા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં શિયાળાની જાેરદાર જમાવટ થઈ છે. હવામાન ખાતા દ્વારા આજે સવારે પ્રસિદ્ધ...

ગાંધીનગર, વેસ્ટર્ન ટાઈમ્સના ગાંધીનગરના પ્રતિનિધી મિલનભાઈ વ્યાસના માતૃશ્રી વિદ્યાબેન ઉમેશચંદ્ર વ્યાસ (ઉ.૭૩)નું શુક્રવારના રોજ ટુંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.