Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મૃત પતિના દસ્તાવેજા તપાસતા નરોડાની દુકાનના કાગળીયા મળતા સમગ્ર વિગતો બહાર આવી : નરોડા પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરેલી...

નવી દિલ્હી, નબળા જંતુનાશકના ઉપયોગના પરિણામસ્વરૂપે દેશના ખેડુતોને દર વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. સરકારી નજર અને...

અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં બીઆરટીએસ દ્વારા થયેલ અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પા‹કગની વિકટ બનતી જતી સમસ્યાના નિવારણ માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૪ રેલવે અને ફ્‌લાય...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો...

અમદાવાદ, રીલીફ રોડ ખાતે આવેલ મ્યુનિસિપલ સીટી સ્વીક સેન્ટર પર  ગુમાસ્તા લાઇન્સ કઢાવવા અંગે તથા વ્યવસાય વેરા ના લાઇન્સ મેળવવા...

પાલનપુર:પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્‍યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્‍લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ વર્ષ-૨૦૧૯-૨૦ની...

પાલનપુર:  બનાસકાંઠા જિલ્લામાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૯,૯૫,૪૪૭ બાળકોના આરોગ્યની તપાસ કરાશે. શાળા...

વિરપુર: જરૂરીયાતમંદ લોકોને મફત ભોજન મડે તે હેતુસર શુક્લ પરીવાર દ્વારા આજરોજ અતિથી ભોજનની સેવા લુણાવાડા ખાતે ચાલુ કરવામાં આવી છે ખેડા જીલ્લા...

બાયડ તાલુકાની છેવાડાની અને  ફક્ત બક્ષીપંચના વિદ્યાર્થી ધરાવતી શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસમાં શાળાના આચાર્ય શ્રી ઉન્મેશભાઈ પટેલના સંનિષ્ઠ પ્રયત્નો થી...

બિનસચિવાલય ક્લાર્કની જગ્યા માટે અગાઉ ભારે વિવાદ વચ્ચે ૧૭- નવેમ્બર-૨૦૧૯ ના રવિવારના રોજ  સમગ્ર રાજ્યમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી....

લુણાવાડા: મહીસાગર જિલ્લાના મહેસુલી કામગીરી સાથે સંકળાએલા જિલ્લાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી. બારડના અધ્યક્ષ સ્થાને અને...

શાળા આરોગ્ય કાર્યક્રમએ ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવાનો તેમજ તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરવાનો એક સરાહનીય પ્રયાસ છે. જેમાં બાળકોની આરોગ્ય...

રાજપીપલા: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિ. તેમજ નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આજે રાજપીપલામા શ્રી  છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળા ખાતે CSR...

વડોદરા:સાંકરદા ગામની ધરતી પઢિયાર કે દુમાડની ધ્રુવી વાઘેલા,સિસ્વા ગામનો નક્ષ પરમાર, હાંસાપુરાનો ખુશ પાટણવાડીયા કે બાજવાની તેજલ કે કરચિયાનો હિમાંશુ...

અરવલ્લી:અરવલ્લી જિલ્લા ની ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે  જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી...

વડોદરા:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરાના સાવલી નજીક લસુન્દ્રામાં જેડીએમ રિસર્ચના સંશોધન અને વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો...

આહવાઃ ડાંગ જિલ્લામાં રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સાકરપાતળ અને આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત...

ભરૂચ: ઝઘડિયા તાલુકાનું અતિ પૌરાણિક શિવ મંદિરમાં જેની ગણતરી થાય છે એવા અનરકેશ્વર મહાદેવ મંદિર ઝઘડિયા નજીકના મોટાસાંજા ગામે આવેલું...

ભરૂચ: ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામે ગેલ ઇન્ડિયા દ્વારા ગામને સ્મોક્લેશ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગામના ૧૧૪...

 મોડાસા: મોડાસા-શામળાજી રોડ પર આવેલા ઉમેદપુર ગામ નજીક કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બોલુન્દ્રા ગામની ૨૦ વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.