Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના સરહદી તાલુકાઓના બે ખેપિયાઓ સ્વિફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂ ભરીને ડીલેવરી કરે તે પહેલાં...

ખડોલ ગામના બાળકે ગુજરાત ગૌરવ ઉત્સવ ટેલેન્ટ એવોર્ડ ૨૦૨૩માં સન્માનપત્ર પ્રાપ્ત કર્યું (પ્રતિનિધિ) બાયડ, વડોદરા ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ ઉત્સવ...

(એજન્સી)ભાવનગર, ભાવનગર શહેર તથા જિલ્લામાં સરાજાહેર તિનપત્તિના હારજીતના જુગારની બાજી માંડીને બેસેલા કુલ ૪૩ બાજીગરોને પોણા લાખની રોકડ સાથે ઝડપી...

(એજન્સી)મહેસાણા, મહેસાણામા ટીબી રોડ પર રહેતા મુકેશજી ઠાકોરને તેની માસીનો છોકરો અમિતજી ઠાકોરે ફોન કરી હેડુઆ રોડ પર બ્રહ્માણી માતાજીના...

ભાદર-૨ ડેમના ૫ દરવાજા ખોલાયા-સૂત્રાપાડા-ધોરાજીમાં આભ ફાટ્યું ધોરાજીના બહારપુરા, ખ્વાજાસાહેબ દરગાર પાસે ૪૦થી વધુ મોટરકાર પાણીમાં ડૂબી હતી. કુંભારવાડા, રામપરા...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી, કમળો, કોલેરા ચીકનગુનીયાના કેસ મોટી...

(એજન્સી)અમદાવાદ, સુરત બાદ હવે અમદાવાદમાં પણ આંખો સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના કેસો નોંધાયા છે. આંખોમાં જાેવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની...

અમદાવાદ, શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા...

આરઆર કાબેલએ નિશા કુમારીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા વડોદરા, સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રણી વાયર અને કેબલ્સ કંપની...

રાજકોટ, યાત્રાધામ વીરપુરમાં ચાલુ વરસાદે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા...

અમદાવાદ, લોકવાયકા પ્રમાણે, જંગલમાં શિકાર કરતી વખતે અહમદશાહ બાદશાહે એક અદ્ભૂત દ્રશ્ય જાેયું. કૂતરો ઊભી પૂંછડીએ નાસતો હતો અને તેની...

અમદાવાદ, ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકીઓ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો...

સાબરમતીને પ્રદુષીત કરતા ૧ર૧ ઈન્ડસ્ટ્રીયલ ગટર જાેડાણો કપાયાં વડોદરા, વડોદરાના કન્ઝ્‌યુમર ફોરમે ગ્રાહકની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના...

ગુમ થયેલા બાળકોને ટ્રેનમાંથી ઝૂંપડપટ્ટીમાંથી કે ટોલબુથ ઉપરથી શોધી કાઢવામાં કિન્નરો ચાવીરૂપ ભુમીકા ભજવી શકે છે (એજન્સી)અમદાવાદ, ગુમ થઈ ગયેલા...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત સહીત દેશભરમાં બોગસ અને ભુતીયા વકીલોની ઓળખ અને વેરીફીકેશનની પ્રક્રિયા હજુ બાકી છે. ત્યારે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએઅ...

(માહિતી) વડોદરા, બ્રહ્માકુમારીઝ, અટલાદરા વડોદરાનાં પ્રાંગણમાં સતત દોઢ મહિનાથી વડોદરા સીટી પોલીસ અને શીટીમનાં ભાઈ બહેનો પોતાના કાર્ય સ્થળને વધુ...

વાંચ ગામના રમેશભાઈને મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો સાથ ઃ બાગાયત અને કૃષિ વિભાગના ચોક્કસ માર્ગદર્શન અને સહાય થકી એવોર્ડ અને...

હિંમતનગર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતીની બેઠક યોજાઈ હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે શનિવારે જિલ્લા સંકલન...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપની માંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડર મળી કુલ ૧૪ લાખના...

ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ (પ્રતિનિધિ)ભરૂચ, છપ્પનિયા દુકાળથી માત્ર ભરૂચમાં ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ ૧૯ વર્ષ બાદ આ...

ઉમરેઠ, ઉમરેઠ તાલુકાના ઓડ ગામે પુજાભાઈ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ  (BAPS Swaminarayan) મંદિરના સંત મહંતશ્રીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.