Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આગળ જતા ટેમ્પાથી બચવા જતા મહિન્દ્રા જીનીઓ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ (પ્રતિનિધિ) ભરૂચ, રાજપીપળાના નર્મદા કિનારે આવેલ રામાનંદ આશ્રમ ગુવારથી...

(પ્રતિનિધિ) વડાલી, સાબરકાંઠા જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડીયાદની રહેવાસી અને આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિધિ જાદવે...

(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાત રાજ્ય પેરા પાવર-લીફ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩માં ખેડા જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ એ મેડલ મેળવી ખેડા જિલ્લાનું તેમજ ગુજરત રાજ્યનું...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતની અધતન ઓફિસનુ આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઝઘડિયા...

(પ્રતિનિધિ) વાપી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત દ્વારા હાલમાં જ રમત- ગમત ક્ષેત્રે વિવિધ આંતર કૉલેજ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં વીર...

૧૬.૫૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરીને ૬ ઈસમો પાસેથી ૪,૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલાયો (પ્રતિનિધિ) ભરૂચ, અંક્લેશ્વર નગરપાલિકા અને જીપીસીબી દ્વારા...

(માહિતી) રાજપીપલા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-નર્મદા દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામના ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયાં હતા.તેમજ કપાસના વેપારી...

સુરત, ઓલપાડ તાલુકાનાં કીમ નગર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમ દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨ (KPL ૩)નું આયોજન અણીતા ગામનાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતના ૨૫ જીલ્લાઓ માંથી ભરૂચના ગુરુ અને...

(માહિતી) રાજપીપલા, નીતી આયોગ દ્વારા નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ જિલ્લા તરીકે જાહેર કરી લોકસુખાકારીના વિશેષ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે....

(પ્રતિનિધિ) બાયડ, અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે વિતરણ કરવામાં આવ્યું અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા...

પ્રતિનિધિ.મોડાસા. અરવલ્લી જિલ્લામાં આ વર્ષ દરમિયાન ૧૦૮ દ્વારા ૧૫૯૪૭ જેટલી ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી . ગુજરાત રાજ્ય મા ૧૦૮...

(પ્રતિનિધિ)બાયડ, તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી બાયડ ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ પોતાના મતવિસ્તારના લોકો ને એસ.ટી. બસ સેવાઓ...

પ્રતિનિધિ. મોડાસા. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે આજરોજ મોડાસાના ટાઉનહોલ ખાતે સ્વ સમૂહ જૂથોને સામૂહિક ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગ્રામ્ય કક્ષાના જીવનને ઘબકતું રાખવાનું અને મહિલાઓને પગભર બનાવવાનું ઉમદા કાર્ય સખી મંડળ થકી થઇ રહ્યું છે, તેવું...

(પ્રતિનિધિ) બાયડ, આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા ખાતે આવેલ લાઈબ્રેરી માં વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પરબ વ્યાખ્યાન માળા અંતર્ગત વ્યાખ્યાન યોજાયું હતું.સંદેશ...

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરી ·         ભારતમાં જન્મજાત ખામીનું પ્રમાણ 6-7 ટકા છે...

ભરૂચ, રાજપીપળાના નર્મદા કિનારે આવેલ રામાનંદ આશ્રમ ગુવારથી નવસારીના લંકા વિજય હનુમાન મંદિર નજીક જતા કુલ ૧૪ જેટલા સાધુઓને તેમની...

અમદાવાદ, બુધવારે દુબઈમાં રહેતી દ્ગઇૈં મહિલાએ પોતાના પૂર્વ પતિ સામે છેતરપિંડી અને ફોર્જરીની ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.