રાજકોટ, શહેર નજીક લોથડા ગામ પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા લોધીકાના યુવાન સંજય ઉર્ફે ખોડાભાઈ નાગડુકિયા (ઉવ.૨૨)નું...
Rajkot
ઈન્ડિગોની ફ્લાઈટમાં સવારની ફ્લાઈટમાં મુંબઈથી 170 મુસાફરો આવ્યા તો રાજકોટથી મુંબઈ 150 પેસેન્જર ગયા: એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ પણ ભરચક્ક:...
રાજકોટ, સંભવિત બિપનજાેય વાવાઝોડાને પગલે ભારે પવન ફુંકાવાની શકયતાને લઈને વીજ થાંભલાને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો,...
રાજકોટ, ગુજરાત માટે આગામી ૨ દિવસ ભારે રહેવાના છે. ત્યારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજકોટમાં રાહત રસોડા ધમધમવા લાગ્યા...
રાજકોટ, રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાસેથી મેફેડ્રોન ડ્રગના...
સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ૧૫૦૦ લોકોનું સ્થળાંતર રાજકોટ, સાયક્લોન બિપર જાેય પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના...
રાજકોટ, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે ૧૫.૨૫ લાખની મતાની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર...
રાજકોટ, રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં...
રાજકોટ, આઈપીએલ પૂર્ણ થયા બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા...
રાજકોટ, કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. રાજકોટના દિવ્યાંગ વિદ્યાર્થીએ આ કહેવતને સાર્થક કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં...
(એજન્સી)રાજકોટ, ઉનાળાની સીઝનને લઇ ચાલતા આઇસ ગોળા અને લસ્સીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે દરોડા પાડીને લસ્સી,...
પોલીસે સમગ્ર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અલ્પેશભાઈએ તેમની ઓફિસમાં જ આપઘાત કર્યો હતો રાજકોટ, રાજકોટમાંથી વેપારીઓ આપઘાત કર્યો હોવાના...
રાજકોટ, જુનાગઢ જિલ્લાના ઈવનગર ગામમાં ગઈ ૨૬ મેના રોજ એક મહિલાની હત્યા થઈ હતી. આ મહિલાની હત્યામાં ભયંકર ટિ્વસ્ટ આવ્યો...
રાજકોટ, આજકાલ સોશિયલ મીડિયામાં પર રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈ ખાવા પીવાની રિલ્સ બનાવે તો કોઈ હરવા ફરવાની...
(એજન્સી)રાજકોટ, સરકાર દ્વારા રૂ.૨ હજારની નોટને ચલણમાંથી પરત ખેંચવા તમામ બેંકોને આદેશ આપ્યા બાદ લોકો બેંકમાં તે નોટ જમા કરાવવા...
રાજકોટ, મોરબી જિલ્લામાં ૨૦૧૭ના પૂર દરમિયાન માળીયા નજીકના વહેતા કોઝવે પર વાહન લઈને ૩૦ જેટલા શાળાના બાળકોના જીવને જાેખમમાં મુકવા...
રાજકોટ, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ૧૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંતર્ગત ભક્તિનગર...
રાજકોટ, પતિ-પત્ની વચ્ચેની મજાક ક્યારેક કેટલી ગંભીર સાબિત થતી હોય છે, તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની દ્વારા...
રાજકોટ, વાહન ચોરીની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. તેવામાં રાજકોટ ખાતે પાર્ક કરાયેલી ટ્રકમાંથી બેટરી ચોરતી ગેંગના સભ્યોએ મર્ડર...
રાજકોટ, શહેરમાં પર્સનલ લોન કરાવી આપવાના બહાને પાંચ જેટલા વ્યક્તિઓ સાથે રૂપિયા ૨,૪૭,૫૦૦ રૂ.ની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ ક્રાઈમ...
૩૨ વર્ષની મહિલા અને ૪૦ વર્ષના યુવકનું કરૂણ મોત થયું-રાજકોટમાં હાર્ટ એટેકની એક દિવસમાં બે ઘટના રાજકોટ, રાજકોટમાં એક જ...
રાજકોટ, ધોરાજીના પાટણ વાવમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. અહીં ભરઉનાળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં ઐતિહાસિક...
આ બૂથ ટ્રાફિક પોલીસ કે મનપાએ ઉભા કર્યા નથી, આ મામલે રાજકોટ આઉટડોર એસોસિએશન દ્વારા મનપાને પત્ર લખવામાં આવ્યો છે...
રાજ્યમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો-યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ...
રાજકોટ, રાજ્યભરમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને નોકરી-ધંધા વિકસિત હોય ત્યાં બિલાડીના ટોપની જેમ સ્પા ખુલી રહ્યા છે. આવામાં સ્પામાં...