Western Times News

Gujarati News

Rajkot

રાજકોટ, સમગ્ર રાજયમાં કોરોનની બોજી લહેર ભયાનક જાેવા મળી હતી. જેમાં લખો લોકો કોરોનમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા...

રાજકોટ, રાજયમાં મહાનગર પાલિકા દ્વારા નોનવેજ ની લારીઓ દૂર કરવાનો જે ર્નિણય લેવાયો છે તે અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા...

રાજકોટ, રસ્તા પર બનેલો એક બનાવ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ટ માંગ્યો તો તે ગુસ્સો...

રાજકોટ, તાજેતરમાં તુલસીવિવાહની ઉજવણી જગત જમાદારના દ્વારકાધીશ મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહના બીજા દિવસે મંદિરમાં જાન...

રાજકોટ, રાજ્યમાં ભર શિયાળે માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં...

સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા નામના માછીમાર બંધુઓની ધરપકડ કરાઈ છે: બોટ, બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત જામ ખંભાળિયા: સલાયાથી...

રાજકોટ, ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો ર્નિણય લીધો છે. આમ...

રાજકોટ, રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં એક અજીબો ગરીબ કિસ્સો ધરાવતી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે કિસ્સામાં પરિણીતાએ પોતાના સાસરિયાઓ...

તહેવારોનો બંદોબસ્ત-પેટ્રોલીંગ, રાત્રિ કફર્યુ છતાં ગુનેગારો બેખોફ : CCTV તોડી, ડીવીઆર સાથે લઈ ગયા, મોબાઈલ ફોન ચોરી તેના ખાલી ખોખા...

રાજકોટ, સોમવારના રોજ રમા એકાદશીથી દિવાળીના સપ્ત દિવસીય તહેવારની શરૂઆત થઇ છે. ત્યારે બીજી તરફ રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો...

રાજકોટ, ધોરાજી માર્કેટિંગયાર્ડની ચૂંટણીની જવાબદારી જેતપુરના હાલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. એમાં વેપારી વિભાગની...

રાજકોટ, રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના બનેવી જે....

રાજકોટ, ગત મહિને ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઈ હતી, અને તખતો પલટાયો હતો. સંવેદનશીલ કહેવાતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

રાજકોટ, દિવાળીના તહેવારમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય બન્યા છે. ત્યારે બીજી બાજુ પોલીસ...

રાજકોટ, રાજકોટ ક્રાઇમ બ્રાંચે શહેરનાં રેલનગર વિસ્તારમાં રહેતાં શખ્સને રૂ. ૬૩૬૮૫ નાં અમુલ તથા ગોપાલ બ્રાન્ડનાં ૫૦૦ મી.લી.ના ૨૭૧ પાઉચ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.