Western Times News

Gujarati News

Rajkot

રાજકોટમાં પિતાનાં રિપોર્ટ જાેઇને તબીબે કહ્યું, સારું છે-સારૂ છતાં પિતાનું મોેત થયા બાદ પુત્રએ વાહનોમાં તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી ભયનો...

રાજકોટ: રાજકોટ શહેરમાં ૨૬મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા શખ્સો હથિયાર બંધ રીતે ગેરકાયદેસર...

રાજકોટ: રાજકોટ શહેરની હોસ્ટેલની અંદર કાર્યરત કોવિડ હૉસ્પિટલમાં તાજેતરમાં કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ બાદ તેમના દેહ પરથી દાગીના, રોકડ અને...

રાજકોટ: કુદરતની લીલા અપરમપાર હોય છે. એ કાળા માથાનો માનવી જાણી શકતો નથી. ગોંડલના કલોલા પરિવારના કોરોનાથી સંક્રમિત થયેલા મોટા...

દાખલ થનાર દર્દીઓએ એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે રાજકોટ, રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહ્યો...

રાજકોટ: રાજકોટ શહેરમાં એક જ પરિવારના ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પી લીધાનો બનાવ સામે આવ્યો છે. ઝેરી દવા પીધા...

રાજકોટ, રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નિપજતા પરિવાર રફુચક્કર...

કોરોનામાં અન્યનાં માતા અને પિતાની સારવાર કરીને હું મારા માતા પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું રાજકોટ, દીકરીએ માતા પિતા...

હાલ ૮૮ હોસ્પિટલોને ઓક્સિજન પુરુ પડાયું-તંત્રની કડક કાર્યવાહીઃ હાલમાં રાજકોટમાં ઓક્સિજનની સ્થિતિ ધીરે ધીરે થાળે પડતી હોવાનો વહીવટી તંત્રનો દાવો...

શરીર પર તીક્ષ્ણ હથિયારના ૩૦ જટેલા ઘા મળ્યા-ગોંડલમાં ખોડિયાર માતાજીના મંદિર પાછળ કૂવામાંથી બે દિવસથી ગુમ યુવક અજયસિંહનો મૃતદેહ મળી...

રાજકોટમાં ૨૨ માળના બિલ્ડિંગ સિલ્વર હાઈટસ દ્વારા આજથી આઇસોલેટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો રાજકોટ,  રાજકોટના સૌથી મોટા એવા ૨૨ માળના...

જુનાગઢ: જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ તેરૈયા નામના યુવાન સાથે છ મહિના અગાઉ ભાવનગરની વૈશાલી નામની યુવતીના...

કોવીડ પોઝીટીવ દર્દીઓને સારવારની સાથે પરિવારીક વાતાવરણનો અનુભવ કરાવતી રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલ કોરોના મહામારીની બીજી લહેરના સંક્રમણના સમયમાં આજે...

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાની જે સ્થિતિ થઈ છે તે જાેતા કોરોનાના દર્દીઓના પરિવારજનો હવે ધીરજ ખૂટી હોય તેવું...

રાજકોટ: રાજકોટમાં વધતા જતા કરોના સંક્રમણને ધ્યાને લઇને રાજકોટ પોલીસ અને મનપા દ્વારા ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં...

સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રાજકોટ,  રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા...

રાજકોટમાં પરિણીતાની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ રાજકોટ,  રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા વંશિકાબેન વિજયભાઈ ચપલા નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.