Western Times News

Gujarati News

Surat

સુરત, ઓલપાડ તાલુકાની કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય, જાેથાણ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં...

સુરત, બારડોલીના મઢી ગામે શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. ગામની વાત્સલ્યધામ કન્યા છાત્રાલય આશ્રમ શાળામાં વિચિત્ર ઘટના ઘટી છે....

સુરત, ફેબ્રુઆરી ૨૮ નાં દિવસે સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને...

સુરત, સુરેન્દ્રનગરમાં દોઢ વર્ષની બાળકીના મૃતદેહ સાથે કથિત રેપ બાદ હવે સુરતના સચિન વિસ્તારમાં બે વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાની...

સુરત, પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા...

રન એન્ડ રાઇડર ૧૩ સુરતનાં દોડવીર અશ્વિન ટંડેલે પેશર તરીકે બખૂબી કામગીરી નિભાવી સુરત, ટ્‌વીન સીટી ક્લિનિક, વાપી દ્વારા વાપી...

સુરત, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત જિલ્લામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાનાં અલ્લુ બોરીયા સ્થિત...

ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ માંગ્યા સુરતઃ શહેરના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. નરાધમે તેની બે...

સુરત, ૫૨ લેઉઆ પાટીદાર સમાજ (સુરત વિભાગ) મહિસાગર જિલ્લાનો તૃતિય સ્નેહમિલન સમારોહ તથા દ્વિતીય વાર્ષિક સાધારણ સભાનું આયોજન રામ કબીર...

સુરત, ઈંગ્લેન્ડની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીનાં ન્યુરોસાયન્ટિસ્ટ પેટ્રિક ફેગન અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલ અભ્યાસ અનુસાર થ્રી-ડી ફિલ્મો જાેવાથી મગજશક્તિ ખીલે...

(એજન્સી) સુરત, કેન્દ્રીય બજેટ ગુજરાતના વિકાસનો પર્યાય બનશે તેવો દાવો કર્યો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે. સુરતમાં એક પત્રકાર...

(એજન્સી) સુરત, શહેરમાં સતત રોડ અકસ્માત યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના લઇને સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં...

તુર્કી ભૂકંપનાં મૃતકોની ચિર શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું (પ્રતિનિધિ) સુરત, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની એક સંકલન...

પશ્ચિમ રેલવે  દ્વારા મુસાફરોની સુવિધા માટે,અમદાવાદ-સુરત સેક્સનમાં અમદાવાદ, આણંદ, વડોદરા સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવી...

સુરત, ડાયમંડ સિટી સુરતના ઉભરાટમાં પત્નીએ પ્રેમીના ભાઈ સાથે મળી પતિની કરેલી હત્યા મામલે સુરત ક્રાઇમબ્રાન્ચએ પ્રેમીની હરિયાણા ગુડગાવથી ધરપકડ...

સુરત, સ્વચ્છતાનો એવોર્ડ મેળવવા રાતદિવસ પ્રયાસ કરી રહેલા સુરત મહાનગરપાલિકાની મહેનત પર આ એક ઘટનાથી પાણી ફરી વળ્યું. સુરતા વરાછા...

હાંસોટ, રાજ્યનાં શિક્ષણ વિભાગ અને જીસીઈઆરટી, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ...

હાંસોટ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં મુખ્ય દાતા પરિવાર એવાં સ્વ. જીવાભાઈ શામભાઈ ભક્ત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.