Western Times News

Gujarati News

Surat

સુરત, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ મહેસૂલી કામગીરીને ડિજિટાઇઝ કરવાનો પ્રયત્ન...

સુરત, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલ અને સ્લેબનો ભાગ પડતાં ભાગ તૂટી પડ્યો...

સુરત, શહેરના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસના આરોપી ફેનિલ ગોયાણીએ સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કર્યો...

સુરત, સુરતના કાપોદ્રામાં લિવ ઈનમાં રહેતી મહિલાના ઘરમાં અજાણ્યા શખ્સે ઘૂસીને મહિલાના ગળાના ભાગે ઘા ઝીંકી નાસી ગયો હોવાનો બનાવ...

(એજન્સી) સુરત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રણ રોડ શો કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ કાર્યક્રમમાં...

(એજન્સી) સુરત, શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર...

સુરત, સુરતમાં 3 કલાક પહેલાં જન્મેલી બાળકીને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગલાંમાં નાખી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. લિંબાયતના ગણેશનગર-1...

સુરત, સુરતના કાપડ માર્કેટમાં ઉઠમણાંઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના વેપારી પિતા-પુત્ર...

(એજન્સી)સુરત, પાંડેસરા ચકચારી માતા પુત્રી દુષ્કર્મ હત્યા મામલે આજે કોર્ટમાં ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે આરોપીઓને સજા સંભળાવી દીધી છે....

હવે માત્ર ૧૦૦ રૂપિયામાં આખો મહિનો સુરત ફરો સુરત, સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો ર્નિણય લેવાયો છે. હવેથી માત્ર...

સુરત, શહેરની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની ૧૦...

સુરત, યુક્રેન ખાતે ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોને પરત લાવવા માટેના ચાલતા ઓપરેશન ગંગા અંતર્ગત કુલ ૧૨૩ જેટલા ગુજરાતીઓની વતન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.