સુરત, સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેકટર અને બારડોલી તાલુકા ભાજપના પ્રમુખ ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે જાેડાયેલા જિતેન્દ્રસિંહ વાંસિયાએ આજથી...
Surat
સુરત, ઓલપાડ રોડ પર ગોઝારો અકસ્માત થયો છે. જેમા સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતો યુવક પોતાના જન્મદિને ખરીદેલી સ્પોર્ટ બાઇક...
સુરત, સુરતથી 3 વર્ષ પહેલાં ગુમ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ કોરોના વેક્સિનેશન માટે આપેલા આધારકાર્ડ પરથી શોધી કાઢવામાં સફળ...
તબીબ દીકરીનો મૃતદેહ જાેઈને પરિવારના હૈયાફાટ રુદને આખી હોસ્પિટલનો માહોલ ગમગીન બનાવ્યો હતો સુરત , સુરતમાં ફરી એકવાર આત્મહત્યાનો હચમચાવી...
ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ વિજયન (IAS) એ શનિવારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના...
સુરત, દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતી ઘરોમાં સાફસફાઈના કામનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સુરતના...
સુરત, સુરતના ક્લાસિસમાં બેસી મ્.ર્ષ્ઠદ્બ ની ઓનલાઇન પરીક્ષામાં મોટી ચોરી પકડાઈ છે. એકસાથે ચોરી કરતાં ૨૫ વિદ્યાર્થીઓ પકડાયા છે. જાેકે,...
સુરત, ૧૦ ઓક્ટોબરના રોજ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાંથી જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી ૯૦ લાખની રોકડની ચોરીમાં કથિત સંડોવણી બદલ ક્રાઈમ બ્રાંચના...
સુરત, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય રેલવે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કૃષિ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે...
સુરત, સુરતના ખટોદરામાં રોકડીયા હનુમાન મંદિર પાસે ટ્રકે મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મધરાત્રે હિટ એન્ડ રન...
સુરત, સુરતમાં રહેતો સૌરાષ્ટ્રનો પરિવાર વિખેરાવાની દુખદ ઘટના બની છે. પત્નીએ આપઘાત કરતા પતિ હૈયાફાટ રૂદન કરીને ૭ વર્ષની પુત્રીને...
સુરત, ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયા છે. નારાજગીના દોર વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. ત્યારે...
સુરત, શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કૂલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા ૯૦ લાખની ચોરી થઈ હતી....
સુરત, રાંદેર રામનગર ગવર્મેન્ટ ક્વાર્ટ્સમાં રહેતી કોર્ટની મહિલા કલાર્ક ઓનલાઇન વર્ક ફ્રોમ હોમની તપાસ કરતી હતી. ત્યારે ભેજાબાજે વોટ્સઅપ ઉપર...
૩.૫૬ લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર મહિલા ઝડપાઈ-સાયબર ક્રાઇમે પ.બંગાળથી ઠગબાજ મહિલાને ઝડપી પાડી તેને કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાન્ડ...
સુરત, કડોદરા જીઆઈડીસીની મિલમાં સવારે આશરે ૪.૩૦ની આસપાસ ભીષણ આગની ઘટના બની હતી. જીઆઈડીસીની વિવા પેકેજિંગ મિલમાં બેઝમેન્ટમાં આગ લાગતાં...
સુરત, રાજ્યમાં નવરાત્રી બાદ કોરોનાને લઈને ફરીથી ભય અને ફફડાટ ફેલાયો છે. બીજી તરફ, સુરતમાં ૮ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા...
સુરતના હીરા વેપારીઓની ૨૭૯ કરોડની બોગસ આઈટીસી પકડાઈ અમદાવાદ, સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ટેક્સટાઈલ યુનિટ દ્વારા કોલસા...
સુરત, સાયણમાં ફ્લેટમાં રોકાણના નામે ૩૨ લોકો પાસે કરોડો રૂપિયા લઈ તે જમીન બીજાને વેચી ઠગાઈ કરનાર ધનરાજ ડેવલપર્સના ૩...
સુરત, સુરત શહેરના સચિન જીઆઇડીસીમાં ચાર વર્ષની બાળકીને સંતરા ખવડાવવાની લાલચે બાવળના જંગલમાં લઇ જઇ દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે મહોલ્લામાં...
રેલવે રાજ્ય મંત્રી દ્વારા સુરત સ્ટેશન પર વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન - ઈન્ટિગ્રેટેડ સિક્યોરીટી સિસ્ટમ કોચ ગાઇડન્સ સિસ્ટમ અને વીઆઇપી કક્ષનું...
સુરત, 'મારી મોત નું કારણ કાશીનાથ છે, મારા કામના ૩૦ હજાર લેવાના છે, માગું છું હાથ-પગ જાેડું છું પણ આપતા...
સુરત, સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા બિલ્ડરની ઓફિસમાં બે દિવસ પહેલાં જ ૯૦ લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી જાે...
સુરત, સુરતમાં ક્રાઈમ રેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, હત્યા, દુષ્કર્મ, મારામારી, લૂંટ, અપહરણ કેસાઓ સામે આવી રહ્યા છે...
પલસાણા અને ઓલપાડમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડોર ટુ ડોર કાનુની જાગૃતિ અભિયાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરતના...