Western Times News

Gujarati News

Vadodara

વડોદરા,વડોદરામાં રેસકોર્સ પાસેના સિક્યોર વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલકોએ વિદ્યાર્થીને કેનેડા મોકલવાના બહાને રૂપિયા ૩.૫૮ લાખની છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે...

વડોદરા, રાજપીપળામાં રહેતી ૧૭ વર્ષની ધો.૧ર માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું આકસ્મિક મોત થતા તેના પરિવારજનોએ તેના અંગદાનનો નિર્ણય કરતા ૧૦...

વડોદરા, વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ઉત્તરપ્રદેશની પોલીસે ચકમો આપીને ફરાર થઇ ગયેલ ભેજાભાજ એવા મ.સ.યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે ઓળખ...

વડોદરા, વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જમીન પર હાઈકોર્ટનો મનાઈ હુક્મ હોવા છતાં જમીનના નકલી દસ્તાવેજાે તૈયાર કરીને બિલ્ડર ભરત...

વડોદરા, માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી મહાઠગ હર્ષિલ લિંબાચિયા યુપી પોલીસને જાેતાં કોર્ટે આપેલ જમીનની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ પોલીસને ચકમો...

વડોદરા, વડોદરાના મંગળબજાર, લહેરીપુરા, માંડવી રોડ બાદ હવે મેયર કેયુર રોકડીયાએ સંવેદનશીલ મનાતા માંડવીથી પાણીગેટ રોડ પર ગેરકાયદે દબાણોનો સફાયો...

કલેકટરશ્રીની સૂચનાનો અમલ. ખાણ ખનીજ પોલીસ અને આર.ટી.ઓ.ની સંયુક્ત ટીમે વાહન ચકાસણી અભિયાન હાથ ધર્યું: ખનિજને લગતા ગુનાઓમાં ૨ કરોડનો...

વડોદરા, વડોદરા તાલુકાના પોર ગામે મોબાઈલ શોપ ધરાવતા વેપારીએ ક્રેડિટ કાર્ડમાં પોઈન્ટ જાેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે તેમના બેંક...

વડોદરા, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ ચુંટણીની રણનિતી નકકી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ૮૮ મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ નું કર્યું ભાવ અભિવાદન:સંતોની આશિષ...

વડોદરા, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ૧૮મા પાટોત્સવ નિમિત્તે વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકાયુ છે. જેની નોંધ ગિનિસ બુક...

(માહિતી) વડોદરા, માર્ગ અને મકાન તથા વાહન વ્યવહાર વિભાગે ડેસર અને સાવલી,વાઘોડિયા તથા વડોદરા તાલુકાઓને અંદાજે રૂ.૭૫ કરોડની કિંમતના વિકાસ...

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શહેરના નવલખી મેદાનમાં સાંજે પાંચ વાગ્યથી કાર્યક્રમ, મહિલાલક્ષી યોજનાઓના લાભોનું પણ વિતરણ વડોદરા, મુખ્યમંત્રી શ્રી...

વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯મીએ વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યુ છે. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ...

રાજ્યના રમત ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય વિજેતા બનેલી ગુજરાત વોલીબોલ ગર્લ્સ ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું... વડોદરામાં વોલીબોલ ઓછું રમાય છે...

વડોદરાની પ્રતાપ ગંજની સ્કુલના શિક્ષક મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનના મેયર બન્યા છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય...

વડોદરા, વડોદરા મહાનગર પાલિકા મેયર ડે.મેયર સ્થાયી સમીતીના અધ્યક્ષ તથા શાસક પક્ષના નેતા એમ આર મુખ્ય પદાધિકારીઓએ છેલ્લા તેર મહીનામાં...

વડોદરા, શહેરની તૃષા અને સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ હજી લોકોના મનમાં તાજી છે ત્યારે વધુ એક પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યાનો...

વડોદરા, વડોદરા શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ.તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે સૌ...

વડોદરા, શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી ક્યારેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના એવી સામે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.