Western Times News

Gujarati News

International

વોશિગ્ટન, અમેરિકી સેનાએ એક સ્પેશિયલ ઓપરેશનમાં ઈસ્લામિક સ્ટેટના નેતા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ કુરેશી માર્યો ગયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...

બીજિંગ, ગાલવાનમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણને લઈને અમેરિકા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. આ ઘટનાને લઈને અમેરિકાએ...

(એજન્સી)નવી દિલ્હી, ગલવાન ઘાટીમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે વર્ષ ૨૦૨૦ માં થયેલી હિંસક ઝડપ અંગે એક ઓસ્ટ્રેલિયન અખબારે મોટો...

રશિયાનો ભીષણ યુધ્ધાભ્યાસ, બેલારૂસમાં ફાઈટર વિમાનો તૈનાત રશિયા-અમેરીકા આમને સામને: અમેરીકાએ એસ્થેનિયામાં ફાઈટર વિમાનોની ‘સ્કવોડ્રન’ મોકલી યુક્રેનના સૈનિકોને પ્રશિક્ષણ આપવા...

બેઇજીંગ, ચીનમાં આયોજિત બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨ના ઉદઘાટન અને સમારોહમાં ભારતીય રાજદૂત ભાગ નહીં લે. આ એટલા માટે કરવામાં આવ્યું...

ઈસ્લામાબાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે પાકિસ્તાને ફરી શાંતિનો જાપ શરુ કર્યો છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર...

વોશિંગ્ટન, કોરોના મહામારીનું જાેર ઓસરી રહ્યુ હોવાનું જાણી યુરોપમાં સંખ્યાબંધ દેશોએ કોરોનાના નિયંત્રણો હળવા બનાવવાની કે ઉઠાવી લેવાની કવાયત આરંભી...

સીરિયા, અમેરિકી સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સે ગુરુવારે સવારે સીરિયામાં અલ કાયદાના લીડરને ટાર્ગેટ બનાવાનું અભિયાન ચલાવ્યું હતું. અમેરિકી રક્ષા વિભાગે જાણકારી...

નવી દિલ્હી, પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તામાં વિદ્રોહની આગ વધારેને વધારે ભડકી રહી છે. બલૂચ વિદ્રોહીએએ ગઈકાલે પાકિસ્તાનની સેના પર ભીષણ...

જિનેવા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમે મંગળવારે કહ્યુ કે, ૧૦ સપ્તાહ પહેલાં કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ સામે આવ્યા...

માલે, માલદીવમાં ભારત વિરોધી પ્રદર્શન કરવા પર ભારે કિંમત ચૂકવવી પડશે. સત્તાધારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) એક એવું બિલ લઈને...

લંડન, બ્રિટિશ સરકારનો નવો કાયદો ગૂગલ-ફેસબૂકને વધારે મોટો નાણાંકીય ફટકો મારી શકે છે. નવા કાયદાનાં લીધે ટેક જાયન્ટ ગૂગલ અને...

કોપનહેગન, ઓમિક્રોનનો સબ વેરિએન્ટ બીએ.૨ બેસિક સ્ટ્રેનથી વધુ સંક્રામક છે. આ વેક્સીન લઇ ચુકેલાં લોકોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા રાખે...

નવી દિલ્હી, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમના પ્રમુખ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહમાને રવિવારે જણાવ્યું કે નિયંત્રણ રેખાની...

વોશિંગ્ટન, નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એચ-૧બી વિઝાનું રજિસ્ટ્રેશન પહેલી માર્ચથી શરૃ કરવામાં આવશે. યુએસ ફેડરલ ઇમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર પસંદ...

કિવ,રશિયા અને યુક્રેન વચ્ચેની ઘર્ષણ ભરેલી સ્થિતિ વધુને વધુ વણસી રહી છે અને બન્ને દેશો વચ્ચે યુદ્ધના એંધાણ છે. આવી...

બગદાદ, બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને રોકેટ હુમલા બાદ ઇરાકની ફ્લાઇટ્‌સ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. દરમિયાન ઈરાકી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.