Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીને ૨૦૨૧ના સૌથી ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ...

કાબુલ, અફઘાન સરકારનાં ભૂતપૂર્વ કર્મચારીઓ માટે માફીની જાહેરાત કરવા છતાં, તેમના પર તાલિબાનનો અત્યાચાર ચાલુ જ છે. હવે સોશિયલ મીડિયા...

વૉશિંગ્ટન, ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૦૨૨ માટે અમેરિકાના અધધ..૭૬૮ અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી...

બર્લિન, લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૩ ડિસેમ્બરે થયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે પયગંબર મોહમ્મદનુ અપમાન કરવુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ...

મોસ્કો, યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયાએ ફરીથી એક વખત શક્તિ પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ઘોષણા કરી હતી કે,...

ન્યૂયોર્ક, વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ વધારનાર ઓમિક્રોન વેરિએન્ટ ઘણા દેશોમાં ડેલ્ટાથી પ્રબળ સાબિત થઈ રહ્યો છો. ઓમિક્રોન સંક્રમણની ગતિનો અંદાજ...

કાબુલ, પાકિસ્તાને સૌથી પહેલાં તાલિબાનને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનની સરકાર તાલિબાની આતંકવાદીઓનો પક્ષ લઈને દુનિયાને તાલિબાન સાથે સંબંધો સ્થાપવાની તરફેણ...

લંડન, દેશમાં કોરોનાના ખૂબ જ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસોમાં તેજી વચ્ચે, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું એક સંશોધન આશાસ્પદ છે. અભ્યાસ...

ટોરેન્ટો, વિદેશમાં જઈને વસવાનું ઘણા લોકોનું સપનું હોય છે તેમાં પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝિલેન્ડ અને યુકે ભારત તેમજ ગુજરાતમાં...

કેપટાઉન, વિશ્વભરમાં કોરાના વાઈરસનો નવા વેરિઅન્ટ ઓમિક્રોન હાલ તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો....

વોશિંગ્ટન, અમેરિકાએ ફાઈઝરની કોવિડ-૧૯ ગોળીને ઘરેલુ વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. કંપનીના કહેવા પ્રમાણે આ ગોળી કોરોનાના દર્દીઓ માટે...

ટોકિયો, પોતાની ટેક્નોલોજીસને કારણે હંમેશા ચર્ચામાં છવાયેલું રહેતું જાપાન આજકાલ એક અલગ વાતને લઈ ચર્ચામાં છે. જાપાનના વડાપ્રધાનથી લઈને અધિકારીઓ...

લંડન, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન આખી દુનિયાને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.