Western Times News

Gujarati News

International

લાહૌર, પાકિસ્તાનના લાહૌર શહેરમાં એક મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં બોયલર ફાટવાથી વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટના લાહૌરના મુલ્તાન...

વોશિંગ્ટન, અમેરિકાનો એક સીરિયલ કિલર મેલ નર્સ (બ્રધર્સ)ને ૪ દર્દીઓની હત્યા કરવાની દોષી કરાર આપવામાં આવ્યો છે. આ મેલ નર્સનું...

વોશિંગ્ટન, અમેરિકામાં એફડીએએ લોકોને બૂસ્ટર ડોઝ માટે મોર્ડર્ના અને જાેનસન એન્ડ જાેનસનની રસીની સાથે હવે ત્રણ કોરોનાની રસીના મિક્સ એન્ડ...

બેઈજિંગ, સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન કઈક એવું થયું કે ચીન સવાલોના ઘેરામાં આવી ગયું. વાત જાણે એમ છે કે ભારતીય...

વૉશિંગ્ટન, મોટી દીકરી જેનિફર ગેટ્‌સના લગ્ન પ્રસંગે બિલ ગેટ્‌સ અને પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્‌સ એકસાથે જાેવા મળ્યા હતા. જેનિફરના લગ્ન...

જકાર્તા, ઇન્ડોનેશિયામાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ત્યાંની સરકારે અજાન આપવાના લાઉડસ્પીકરનો અવાજ ઘટાડ્યો છે. ત્યાંના લોકોએ ફરિયાદ નોંધાવતા કહ્યુ હતુ...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત દેહમાજાંગ ચૌકની પાસે આજે સવારે એક જાેરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત...

નવીદિલ્હી, પરમાણુ શક્તિથી સંપન્ન દેશ બનવાની હોડમાં ઉત્તર કોરિયા સતત પરિક્ષણ કરતું જઈ રહ્યું છે. પોતાની જિદ્દના ચક્કરમાં તે હવે...

ઢાકા, ​​​ કુરાનના કથિત અપમાનના મામલામાં બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ હિંસા અટકે તેમ હાલના તબક્કે લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે...

ઈસ્લામાબાદ, ભારતની જેમ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે પાકિસ્તાનમાં એક વાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...

(એજન્સી) નવીદિલ્હી, પેન્ડોરા પેપર્સમાં ઘણા ભારતીયોના નામ બહાર આવ્યાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં હવે સ્વિસ ખાતાની વિગતો સામે આવી...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વિરુદ્ધ જંગ હવે નિર્ણાયક વળાંક પર છે. આગામી અઠવાડિયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી...

નવીદિલ્હી, લદ્દાખમાં સીમા વિવાદને લઈને ચીન સતત ભારત પર દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ ચીની મીડિયાના એક...

વોશિંગ્ટન, અમેરિકાના જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનરની ચૂંટણીમાં ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી...

નવી દિલ્હી, દુનિયામાં અનેક પ્રકારના લોકો છે, જેમની અજીબોગરીબ હરકતો સાંભળીને આશ્ચર્ય થશે. કેટલીક વાર ઉીૈઙ્ઘિ વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા માટે...

લંડન, બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરિસ જાેનસનની કંઝર્વેટિવ પાર્ટીના એક સાંસદ ડેવિડ એમેસને ચર્ચમાં ચાકુ મારવામાં આવ્યો છે. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયેલા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.