Western Times News

Gujarati News

International

ઇસ્લામાબાદ, ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વિવાદ હવે પૂરો થવાનું નામ જ...

ર૦પ૦ સુધીમાં દુનિયાની અડધી વસતીને દૂરની ચીજાે ધુંધળી દેખાવાનું શરૂ થઈ શકે છે આજકાલ લોકોમાં કોમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનના ઉપયોગનું...

સ્ટોકહોમ, અમેરિકાના ડેવિડ કાર્ડ, જાેશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે ૨૦૨૧નો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે....

કાબુલ, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ અમેરિકા અને તાલિબાન પહેલી વખત આમને-સામને આવ્યા છે. શનિવારે કતારના દોહા ખાતે અમેરિકી અધિકારીઓ...

કાબુલ, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન મોડ્યુલ (આઇએસકેપી)એ અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં અબદ મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. એ...

લંડન, બ્રિટનમાં સંબંધોનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ગ્લુસ્ટરશાયરની એક મહિલાએ તેનો બોયફ્રેન્ડ માતા સાથે ભાગી જતા બોયફ્રેન્ડના પિતા...

વિમાનમાં પેરાશૂટ ડાઈવર્સ સવાર હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સાત ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે રશિયા,  રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન...

વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એન્ટ્રી કરવા માગતા હૈતીના પ્રવાસીઓ (શરણાર્થીઓ) માટે ખૂબ જ આક્રમક નિવેદન આપ્યું છે....

ઓસ્લો, ફિલિપાઈન્સના મારિયા રેસા અને રશિયાના દમિત્રી મુરાતોવને વર્ષ ૨૦૨૧નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે....

વોશિંગ્ટન, વેક્સીન નિર્માતા કંપની ફાઈઝરે અમેરિકામાં ૫થી ૧૧ વર્ષના બાળકોને કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માગી છે. આ જાણકારી ફાઈઝર...

વોશિંગ્ટન, દક્ષિણ ચીન સાગરમા ચીનની સાથે અથડામણની વચ્ચે એક મોટી ખબર આવી છે. અમેરિકાની પરમાણુ પનડુબ્બી ગત શનિવારે સવારે કોઈ...

કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં કારમો દુષ્કાળ જાેવા મળી રહ્યો છે. આવામાં અહીંના લોકો હવામાંથી પાણી બનાવનાર મશીન પોતાના ઘરોમાં ઇન્સ્ટોલ કરાવી...

લંડન, બ્રિટનની એક કોર્ટે અનેક મહિલાઓને બળાત્કારનો ભોગ બનાવનારા વ્યક્તિને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. વારદાતને અંજામ આપતા પહેલા...

મોસ્કો, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા મળી નથી, પરંતુ રશિયા સતત તેના સંપર્કમાં છે અને તેની સાથે ચર્ચા કરી રહ્યું છે....

સ્ટોકહોમ, વર્ષ ૨૦૨૧ નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે. અબ્દુલરજાકને ઉપનિવેશવાદના પ્રભાવો અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.