(એજન્સી) ટોકયો, યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે તેમની બીજી મુદતના આરંભે અફસોસનો સૂર આલાપતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ તેમણે...
International
બગદાદ, ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે અને હુમલા કરવા લાગ્યા છે. આવો જ એક હુમલો ઇરાકના બગદાદમાં...
વોશિંગટન, અમેરિકી સરકારે શુક્રવારે અમેરિકાથી ચીન જતી ૪૪ ઉડાનોને રદ્દ કરી દીધી છે. આ ઉડાનો ચીની કરિયરની હતી. અમેરિકી સરકારનો...
લંડન, કોરોના વેક્સિનનો ડોઝ ન લેવાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી હાંકી કઢાયેલા નોવાક જાેકોવિચ અંગે એક નવો ખુલાસો થયો છે. જાેકોવિચ...
લંડન, કોરોનાવાયરસ વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. કોરોના મહામારી હવે ત્રીજા વર્ષમાં પહોંચી ગઈ છે. કોરોના વાયરસના નવા પ્રકારો બ્રિટનમાં...
કાબુલ, અફઘાનિસ્તાનની સરકાર પાસેથી સત્તા છીનવી લઇ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે કરે લાંબો સમય વીતી ચૂક્યો છે. પરંતુ હજુ સુધી...
નવી દિલ્હી, અનેક લોકોને રાતે ભર ઊંઘમાં બબડવાની આદત હોય છે, નસકોરા બોલાવવાની આદત હોય છે. અહીં અમે તમને ઈંગ્લેન્ડમાં...
લાહોર, પાકિસ્તાનમાં ગુરુવારે વધુ એક આતંકી હુમલો થયો. ગુરુવારે બપોરે લાહોરના ઐતિહાસિક અને જાણીતા અનારકલી માર્કેટ બોંબ વિસ્ફોટ થયો. જેમાં...
મોસ્કો, ક્યારેય મોતને સામેથી પસાર થતું જાેયું છે, કદાચ મોટાભગનાનો જવાબ નહીં મળે. દુનિયામાં બહુ ઓછા લોકો હશે જેમણે મૃત્યુનો...
(એજન્સી) ન્યુયોર્ક, અમેરીકાના પૂર્વીય તટીય વિસ્તારોમાં અને મધ્ય એટલાન્ટીક વિસ્તારોમાં બરફનુ મહાવિનાશક તોફાન આવતા ભયાનક તબાહી સર્જાઈ છે. ન્યુયોર્ક નોર્થ...
કોલંબો, દેવાળુ ફૂંકવાના આરે આવીને ઉભેલા ભારતના પાડોશી દેશને હવે પોતાનુ સોનુ વેચવાની નોબત આવી છે. શ્રીલંકાની રિઝર્વ બેન્કનુ કહેવુ...
મેડ્રિડ, દુનિયાના સૌથી ઘરડા વ્યક્તિ અને સ્પેનના નાગરિક સેટર્નિનો ડે લા ફુઅંતે ગાર્સિયાનુ નિધન થયુ છે.તેઓ ૧૧૨ વર્ષ અને ૩૪૧...
લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડન ખાતેના આલિશાન મકાન પર પણ હવે સ્વિસ બેન્કનો કબ્જાે થઈ જશે. તાજેતરમાં જ માલ્યાને...
ઈસ્લામાબાદ, ચીનના આર્થિક ગુલામ બની રહેલા પાકિસ્તાન પાસે ચીન પોતાનુ ધાર્યુ કરાવી રહ્યુ છે. તાજેરતમાં પાકિસ્તાનના એક હાઈડ્રોઈલેક્ટ્રિસિટી પ્રોજેકટ પર...
નવી દિલ્લી, જાે તમને એવું લાગે છે કે આપણા જ દેશની પોલીસ ઘટના ઘટ્યા પછી સ્થળ પર પહોંચે છે, તો...
નવી દિલ્લી, ભારત સહિત દુનિયાભરમાં એવી ઘણી અનોખી જગ્યાઓ છે જેના વિશે જાણીને લોકો વિશ્વાસ નહીં કરે. એક એવી જગ્યા...
બોસ્ટન, દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે જાણકારોનુ કહેવુ છે કે, ઓમિક્રોન એ...
(એજન્સી) કાબુલ, સોમવારે બપોરે અફઘાનિસ્તાનના પશ્ચિમ સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જાેડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો....
બીજીંગ, ચીનની વસ્તીમાં ગયા વર્ષ કરતાં અડધો વધારો થયો છે અને તેની વસ્તીમાં લગભગ પાંચ લાખ લોકોની જ વૃદ્ધિ થઈ...
બર્લિન, એક રોબોટ જર્મનીના બર્લિનમાં શાળાએ જાય છે. આ ફેક ન્યૂઝ નથી પરંતુ સત્ય ઘટના છે. તમે વિચારતા જ હશો...
દુનિયાભરમાં ૩૦ લાખ, સાયબર સિક્યોરીટી પ્રોફેશ્નલની અછત હોવાનો અંદાજ (એજન્સી) સમગ્ર દુનિયામાં ડીજીટલ ટ્રાન્સફોર્મેશનનો પવન ફૂકાયો છે. જેનાથી ભારત પણ...
અબુધાબી, સંયુક્ત અબર અમીરાત માટે આજનો દિવસ ધમાકા ભર્યો રહ્યો, જેમાં દેશના એક મુખ્ય આંતરરાષ્ટ્રી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે....
નવીદિલ્હી, દુનિયાભરમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયમાં યુરોપીયન દેશોએ કોરોનાની સાથે જ...
ટોંગા, પેસિફિક મહાસાગરની આસપાસ સુનામીનો ખતરો પાણીની અંદરના જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી ઓછો થવા લાગ્યો હતો, પરંતુ નાના ટાપુ રાષ્ટ્ર...
રસીકરણને વેગ આપો: WHO અઠવાડિયામાં 14 ટકા કેસ ઘટયા: આફ્રિકામાં 85 ટકા વસ્તી પહેલા ડોઝથી વંચિત દિલ્હી, WHO ઓએ કહ્યું...
