Western Times News

Gujarati News

International

વોશિગ્ટન, સમગ્ર વિશ્વમાં સૌર ઊર્જાના નીચા દરની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણનો યુએસ પણ એક ભાગ બન્યો...

વેક્સીનને કોરોના સામેની લડાઈમાં સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો સિડની, કોરોના સામેની લડાઈમાં કોરોના વેક્સીન...

કરાંચી, નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં એક નાનાકડા સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. એજ્યુકેશન એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝાઈએ...

લંડન, યુનાઈટેડ કિંગડમ ગવર્નમેન્ટે ભારતની કોરોના રસી કોવેક્સિનને માન્યતા ધરાવતી રસીની યાદીમાં સમાવેશ કર્યો છે. જેને પગલે કોવેક્સિન રસીના ડોઝ લેનાર...

નાઇજર, ૮ નવેમ્બરના રોજ દક્ષિણ નાઈજરના મરાડીમાં સ્ટ્રો હટ ક્લાસરૂમમાં લાગેલી આગમાં પાંચથી છ વર્ષની વયના ઓછામાં ઓછા ૨૫ બાળકોના...

ઈસ્લામાબાદ, ચારે તરફથી ટીકા થયા બાદ આખરે પાકિસ્તાનની ઈમરાનખાન સરકારે હિન્દુ મંદિર બનાવવા માટે ઈસ્લામા બાદમાં જમીન ફાળવી આપી છે....

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી UAE-અબુ ધાબીમાં BAPSના સ્વામિનારાયણ મંદિરનુ નિર્માણ થઇ રહેલ છે જેના શીલાન્યાસ પ્રસંગે હાજરી આપી હતી,...

મેક્સિકો, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 200 દિવસ વિતાવ્યા બાદ ચાર અવકાશયાત્રીઓ આખરે ધરતી પર પાછા ફર્યા છે. સ્પેશ એક્સના અંતરિક્ષ યાન...

નાગપુર, પાકિસ્તાનના સિંધ ક્ષેત્રમાં આવેલા સક્કરમાં રહેતા વંદના કેસવાનીની જ્યારે નાગપુરના અનિલ જમનાની સાથે સગાઈ થઈ હતી ત્યારે તેની ઉંમર...

નેટફિલકસ પરની સુપરહીટ સિરીઝ સ્વીડ ગેમના નામે અને ગેમની લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને ક્રિપ્ટોકરન્સી બહાર પાડ્યા બાદ અચાનક જ તે ફલોપ...

વાશિંગ્ટન, અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા જાેનાથન ગ્રાઝિયાનોના પેટનું નામ નૂડલ છે. તે ૧૩ વર્ષનો પગ બ્રીડ શ્વાન છે જેને લોકો બહુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.