Western Times News

Gujarati News

International

વૉશિંગ્ટન, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ સપ્તાહે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે ભારતની ભૂગોળના સંદર્ભમાં ભારત અને...

બ્રસેલ્સ, જર્મનીએ નાટોને રશિયાની સાથે સીધા સૈન્ય ટકરાવથી બચવાની સલાહ આપી છે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે આશંકા વ્યક્ત કરી છે...

(એજન્સી) નવી દિલ્હી, ભારતે ગુરૂવારે અમેરિકી કોંગ્રેસના મહિલા સદસ્ય ઈલ્હાન ઉમરની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ની મુલાકાતની નિંદા કરી હતી. ભારતે...

બ્લુમ્બર્ગ દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાયેલા સર્વેમાં ર૭.પ૦ ટકા અર્થશાસ્ત્રીઓએ મંદીની શકયતા વ્યકત કરી ન્યુયોર્ક, અમેરીકાને મંદીમાં ધકેલ્યા વગર...

મોસ્કો, રશિયા અને યૂક્રેન યુદ્વને શરુ થયાના 57 દિવસથી વધુનો સમય પસાર થઇ ગયો છે. ત્યારે આ યુદ્વનો સંગ્રામ મહાસંગ્રામમાં...

કોલંબો, શ્રીલંકાના દક્ષિણ પશ્વિમી રામબુક્કાના વિસ્તારમાં ઇંઘણની વધતી જતી કિંમતોના પ્રદર્શન દરમિયા થયેલી હિંસા બાદ કર્ફ્‌યૂ યથાવત રહેશે. શ્રીલંકાની પોલીસે...

ઈસ્લામાબાદ, શ્રીલંકાની જેમ પાકિસ્તાનમાં પણ વીજળીનું સંકટ ઘેરૂં બની રહ્યું છે. પાકિસ્તાનમાં ઘરો અને કારખાનાઓને આપવામાં આવતી વીજળી પર કાપ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે પીએમએલ એનના ૧૪ મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના ૯...

નવી દિલ્હી, નાટોમાં સ્થાન મેળવવની જીદને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઓટ આવ્યા બાદ ફરી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ શાળાઓને નિશાન બનાવી છે. કાબુલની બે શાળામાં મંગળવારે સવારે બોમ્બબ્લાસ્ટ થયા હતા. ફિદાયીન હુમલાખોરે શાળામાં પોતાની જાતને...

નવી દિલ્હી, ઉત્તર કોરિયા માટે અમેરિકાના વિશેષ દૂતે સોમવારે કહ્યું કે વોશિંગ્ટન અને દક્ષિણ કોરિયા પ્યોંગયાંગના તાજેતરના મિસાઇલ પરીક્ષણનો કડક...

નવી દિલ્હી, અમેરિકા સહિત કેટલાક દેશોમાં બાળકોમાં લિવર સંબંધિત એક રહસ્યમય બીમારી જાેવા મળી રહી છે. અત્યાર સુધીમાં અનેક બાળકો...

ગાંધીનગર , Global Centre for Traditional Medicineનો ખાતમુહૂર્ત સમારોહ જામનગર જિલ્લાના ગોરધનપર ખાતે વડાપ્રધાન Narendra Modi તેમજ WHOના ડાયરેક્ટર જનરલ...

મોસ્કો, કાળા સાગરમાં પોતાના એક મહત્વપૂર્ણ જહાજને ગુમાવ્યા બાદ રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયન સેના યુક્રેનના પોર્ટ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.