Western Times News

Gujarati News

International

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને જયશંકર વોશિંગટ્નમાં : બાઈડન સાથે કરી મુલાકાત -અમેરિકી રક્ષામંત્રી અને વિદેશમંત્રી સાથે બેઠક કરી...

કેલિફોર્નિયા, અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક મહિલાએ ભીડમાં ધક્કો લાગતાં ૭૫ કરોડ રૂપિયાનું ઇનામ લાગી ગયું. ખરેખરમાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસ કાઉન્ટીમાં લાક્વેન્ડ્રા...

વોશિંગટન, ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર ૧૧ અને ૧૨ એપ્રિલનાં ૨ ૨ મંત્રી સ્તરની વાતચીત માટે વોશિંગટનમાં છે. રશિયા-યૂક્રેન યુદ્ધ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી છે કે તેઓ કોઈપણ સંજાેગોમાં સંસદમાં નહીં બેસશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સંસદીય દળની બેઠકમાં...

‘સુપ્રીમકોર્ટએ બંધારણ છે’ - ન્યાયમૂર્તિ ફેકટર પાકિસ્તાન અને વિશ્વના લોકશાહી દેશોમાં સત્તાવાન્છુકો દ્વારા લોકશાહી મુલ્યોના હનન સામે ન્યાયતંત્ર ‘લોકશાહી’ માં...

ઈસ્લામાબાદ, ભારત વિરુદ્ધ ડગલે ને પગલે કાવતરું રચવું અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બરાબરી કરવાના ધમપછાડામાં ઈમરાન ખાન એટલા મશગૂલ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી ઈમરાન ખાનને દૂર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. દેશના ૭૪ વર્ષના ઇતિહાસમાં કોઈ...

કિવ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અચાનક યુક્રેન પહોંચી ગયા છે. ત્યાં તેઓ યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ પર ઘૂમતા જાેવા મળ્યા....

રામેશ્વરમ, શ્રીલંકા નેવીએ તાજેતરમાં રામેશ્વરમથી 12 માછીમારોની ધરપકડ કરી હતી. હવે એવા અહેવાલ છે કે શ્રીલંકાની કોર્ટે તેમની મુક્તિની રકમ...

કીવ, યુદ્ધગ્રસ્ત પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રેલવે સ્ટેશન પર ભીડ પર રશિયન રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા...

ઓટાવા, ભારતમાંથી ટૂંક સમયમાં કેનેડાના કેળા અને બેબી કોર્નનુ એક્સપોર્ટ શરૂ થશે. કેનેડિયન ઓથોરિટીએ ભારતમાંથી આ કૃષિ ઉત્પાદોના એક્સપોર્ટના તત્કાલ પ્રભાવની...

ઇસ્લામાબાદ, રાજ્કીય સંકટ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશને સંબોધિત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશને પોતાના સંબોધનમાં...

ટોરન્ટો, દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં રહેતા વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનું કેનેડાના ટોરન્ટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કાર્તિકના પરિવારને પહેલા...

ઈસ્લામાબાદ, તમામ રાજકીય અટકળો વચ્ચે ઈમરાન ખાને રાત્રે દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ભાવુક થઈને તેમણે જનતા સમક્ષ પોતાના ખુલ્લા...

કોસ્ટા, મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા દેશમાં ગુરુવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો હતો. જેમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન વચ્ચેથી તૂટી...

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 44મો દિવસ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં...

નવીદિલ્હી, ક્રેમલિને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ સામે પ્રતિબંધો લાદવાના યુએસના ર્નિણયથી તે આશ્ચર્યચકિત છે. ક્રેમલિને આ પગલાને...

ઈસ્લામાબાદ, ઈમરાન ખાન હજુ પણ વિપક્ષ સામે હાર માનવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાંથી લાગેલા આંચકા બાદ પણ તેઓ જણાવે છે...

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતને ચેતવણી આપી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.