Western Times News

Gujarati News

International

નવી દિલ્હી: લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવા અમેરિકામાં જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે અને હવે હોંગકોંગ...

લંડન: ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલા અને ભારત જેવા દેશોમાં તબાહી સર્જનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં...

ઝેરીલા સાપને જાેઇને તુરંત જ હેરીએ એનિમલ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો તેમજ સાપ પકડાવી દીધા હતાં જાેર્જિયા: જાેર્જિયામાં રહેનારા...

એસ જયશંકરે કોવિડ-૧૯ના મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો વોશિંગટન: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં...

નવીદિલ્હી: નાઈજીરિયામાં નિજેર સ્ટેટથી કેબ્બી સ્ટેટના વારા વિસ્તાર તરફ જઈ રહેલી એક પ્રવાસી બોટ નિજેર નદીમાં ડૂબી જતાં ૧૬૦ લોકોના...

ફેબ્રુઆરી ૨૦૨૦માં કેરી સાયમંડ્‌સ સાથે સગાઈ કરી-જાેન્સન અને સાયમંડ્‌સ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે, બંનેએ મિત્રો-પરિવારના સભ્યોને આમંત્રણ મોકલ્યું...

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોવિડ-૧૯ (કોરોના વાયરસ) મહામારીનું જન્મ સ્થાન શોધવા બમણો પ્રયત્ન કરવા નિર્દેશ...

કેલિફોર્નિયા: અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. કેલિફોર્નિયાના સાન જાેસમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ) લાઇટ રેલ યાર્ડમાં...

પોલીસે ફરાર આરોપીની શોધ શરૂ કરી, ગંભીર સ્થિતિમાં ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી મોસ્કો: રશિયાની રાજધાની મોસ્કોમાં એક હચમચાવી...

લંડન, અફઘાનિસ્તાનથી યુએસ અને નાટો સૈનિકો આખરી ખેપ પણપછી ફરી રહી છે ત્યારે સલામતીને ટાંકીને ઓસ્ટ્રેલિયા આ સપ્તાહમાં રાજધાની કાબુલમાં...

નવીદિલ્હી: મ્યાંમારની લોકશાહી ધરાવતી સરકારને હટાવીને સત્તા પર કબજાે જમાવી બેઠેલી સેનાએ હવે લોકોના આક્રોશની કિંમત ચુકવવી પડી રહી છે....

નવીદિલ્હી: કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ તે અત્યાર સુધી એવો કોઈ વેરિએન્ટ સામે નથી આવ્યો જે રસીની...

નવીદિલ્હી: કોંગોમાં જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૨ લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ આ માહિતી આપી. જ્વાળામુખી ફાટી...

સ્થાનિક વિદ્રોહીઓની કરેન્ની પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથેના સંઘર્ષમાં મ્યાંમાર સેનાના ૪૦ સૈનિકોના મોત થયા છે નવી દિલ્હી,  મ્યાંમારની લોકશાહી ધરાવતી...

નવી દિલ્હી, છેલ્લા આશરે દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ વાયરસે કરોડો લોકોને પોતાનો શિકાર બનાવ્યા...

વોશિંગ્ટન: એક અમેરિકન ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયામાં કોરોનાની મહામારી ફેલવાના લગભગ એક મહિના પહેવા વુહાન લેબના...

નવી દિલ્હી, કોવિડ-૧૯થી સાજા થઈ ચુકેલા બાળકોને થઈ રહેલી નવી બીમારીએ ચિંતા વધારી દીધી છે. કોવિડથી સાજા થયેલા બાળકોમાં 'મલ્ટી...

નવી દિલ્હી: યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે.અહીંનુ કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે...

ટ્રેનના ડ્રાઈવરને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને તેમને તાત્કાલિક શૌચાલયનો ઉપયોગ કરવો પડે તેમ હતો જાપાન: જાપાનમાં બુલેટ ટ્રેનના...

ભાદરણ ગામના રહેવાસી કિંશુક પટેલની હત્યા, પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા બે અશ્વેતોની ઓળખ કરી લીધી આણંદ,  અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં લૂંટના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.