લંડન: ૧૩,૭૦૦ કરોડના પંજાબ નેશનલ બેંકના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજીની સુનાવણીમાં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેની જામીન અરજી...
International
વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી શરુ થયેલી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. દુનિયાભરમાં લાખો લોકોએ આ વાયરસને કારણે...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ભારત બંનેમાંથી કોઈનો પણ સ્પષ્ટ પક્ષ લઈ રહ્યું...
મુંબઈ: ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જાેવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે...
ન્યૂયોર્ક, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. તેનાથી આ દિલચશ્પ...
કાલાચી ગામના લોકોને સતત ૬ દિવસ સૂઈ રહેવાની બીમારી-ઊંઘથી જાગેલા વ્યક્તિને કંઈ યાદ નથી રહેતું કાલાચી, કઝાખસ્તાનના કાલાચી ગામમાં લોકો...
ગાઝા: ઇઝરાઇલ-ગાઝા યુદ્ધમાં પહેલેથી જ નિર્ણાયક સ્થિતિમાં રહેતા પેલેસ્ટાઇનોની સ્થિતિ કથળી છે. બુધવારે થયેલા તાજેતરના હુમલામાં ૬ લોકોનાં મોત નીપજ્યાં...
નવી દિલ્હી: ચીનમાં વધી રહેલા છૂટાછેડાના પ્રમાણને કાબૂમાં લેવા માટે લાગુ કરવામાં આવેલો નવો કાયદો અસરકારક સાબિત થઈ રહ્યો છે....
મુંબઈ: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આજે ભારે કડાકો જાેવા મળ્યો હતો, મોટાભાગની ક્રિપ્ટો કરન્સીની મૂલ્યમાં ભારે ધોવાણને પગલાં તેમના મૂલ્યમાં એક સાથે...
ઈઝરાયેલ પર થયેલા હુમલાને લેબનોનમાં સક્રિય આતંકીઓ દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી તેલ અવીવ: ઈઝરાયેલ અને...
જે લોકોને સિનોફાર્મની વેક્સીન અપાઈ છે તેમને વધારાનો એક બૂસ્ટર ડોઝ આપવા માટેની યુએઈએ જાહેરાત કરી દુબઈ, વિશ્વના ઘણા દેશોમાં...
વોશિંગ્ટન: વિશ્વભરમાં એકબાદ એક મહાસભા, પ્રસંગો, ખેલઉત્સવો કોરોના મહામારીને કારણે રદ્દ થઈ રહ્યાં છે. સૌથી મોટા ખેલોત્સવમાંના એક શિયાળું ઓલમ્પિક...
ગાઝા: ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. હમાસ તરફથી ઈઝરાયલ પર રોકેટ લાદવામાં આવી રહ્યા છે....
ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. તેનાથી આ દિલચશ્પ...
વોશિંગ્ટન: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં અમેરિકાએ ઇઝરાયેલને ૫.૪ હજાર કરોડના હથિયારોના વેચાણને લીલી ઝંડી આપી...
લંડન: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને બ્રિટિશ કોર્ટે આંચકો આપ્યો હતો. વિજય માલ્યા યુકે હાઇકોર્ટમાં નાદારી પિટિશન કેસમાં હાર્યો છે. આ...
નવીદિલ્હી: ચીનના સૈન્યએ ફરીથી લદાખની સરહદે હિલચાલ શરૂ કરી છે. ચીનના લશ્કરે ભારતની સરહદ નજીક કવાયત શરૂ કરી હોવાની શક્યતા...
ચીનના પ્રોફેસરે ચેતવણી આપતા જણાવ્યું કે બાળકો લગ્નની ઉંમર સુધી પહોંચશે ત્યારે કન્યા મેળવામાં સમસ્યા ઊભી થશે બેઈજિંગ: દુનિયામાં સૌથી...
ઇસ્લામાબાદ: તાઉતે વાવાઝોડાની અસર હવે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અન્યત્ર જાેવા મળી છે. આને કારણે કરાચીમાં ચાર લોકોના મોત નીપજ્યા...
સાઉદીમાં ભારતીયોની યાત્રા પર રોક યથાવત, પાક.ને છૂટ પાકિસ્તાનના PM ઈમરાનખાને (Imran Khan) તાજેતરમાં સાઉદીની મુલાકાત લીધી હતી, એ પછી...
અમેરિકાનો ઈઝરાયલના સમર્થનમાં વધુ એક ર્નિણય-હથિયારોના વેચાણની મોટી સમજૂતી પહેલા ૫ મેના રોજ સંસદને સત્તાવાર રીતે તેની જાણ કરવામાં આવી...
જેરૂસલેમ: યહૂદીઓના દેશ ઇઝરાયેલ માટે યુદ્ધની તંગદિલી કોઈ નવી વાત નથી. કમનસીબે આ દેશનું ગઠન થયું ત્યારથી જ એટલે કે...
બાળકી રડતા રડતા દુનિયાની સામે સવાલ ઉઠાવી રહી છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ ચાલી રહ્યો છે નવી દિલ્હી, ઇઝરાયલ...
કાબુુલ: એક સમયે અનેક મોરચે આતંકવાદથી ઘેરાયેલા પાકિસ્તાનને ફરી એકવાર અરીસો બતાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ...
જીનેવા: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ પર ભારતનું નિવેદન સામે આવ્યું છે. ભારતે મૌન તોડતા બંને દેશોને...