Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિરૂધ્ધ મહાભિયોગની સુનાવણી આઠ ફેબ્રુઆરીએ શરૂ થશે આ બીજીવાર મહાભિયોગની કાર્યવાહી થવા જઇ રહી...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડો બાઇડેને કહ્યું છે કે ચીન દ્વારા આવનારા પડકારોનો અમેરિકા સીધી રીતે સામનો કરશે પરંતુ આ સાથે...

ટાઈમ મેગેઝીનની 'પર્સન ઓફ ધ યર'ની એક્ટિવિસ્ટની સામે દિલ્હી પોલીસે FIR દાખલ કરી- કોઈ ધમકી ડગાવી નહીં શકે, શાંતિ પ્રદર્શનને...

વોશિંગ્ટન: ભારતમાં ખેડૂતોના પ્રદર્શન પર અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કોઈ પણ લોકતંત્ર...

સનરાઇઝ (યુએસ), અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં બાળ શોષણ કેસમાં જારી કરાયેલા ફેડરલ સર્ચ વોરંટ પર કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં બે એફબીઆઈ એજન્ટોનું...

સનરાઇઝ (યુએસ): અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં બાળ શોષણ કેસમાં જારી કરાયેલા ફેડરલ સર્ચ વોરંટ પર કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં બે એફબીઆઈ એજન્ટોનું...

ઇસ્લામાબાદ, કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત પ્રયાસો પાકિસ્તાન દ્વારા થતા રહેતા હોય છે.ભારત અને પાક વચ્ચે ચાલી રહેલા તનાવમાં અચાનક...

નેપિતા, મ્યાંમારમાં સેના દ્વારા લશ્કરી બળવો કરવામાં આવ્યો છે. સેનાએ દેશના શાસક અને રાષ્ટ્રપતિની ધરપકડ કરીને સત્તાપલટો કર્યો છે. સેનાએ...

વોશિંગ્ટન, અમેરિકામાં ૧૦ વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન ‘ઓરલેના’ ત્રાટક્યું હતું અને આશરે ૨૦ રાજ્યમાં ભારે હિમવર્ષા થઈ હતી. સૌથી...

વોશિંગ્ટન, મ્યાનમારમાં સૈન્ય સત્તાપલટ અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાંગ સૂ કીને અરેસ્ટ કરવા પર અમેરિકાની સેનાએ ધમકી આપી છે....

બીજીંગ, ભારતની સાથે મધુર સંબંધોની વાત કરનાર ચીનએ ખેડૂત આંદોલનના બહાને ફરીથી ઝેર ઓકયું છે. ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક આર્ટિકલમાં...

ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવા માટે હંમેથા ધમપછાડા કરતા પાકિસ્તાનને આજકાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરહદ પર સુરક્ષાદળોની એલર્ટનેસના...

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બિડેને ભારત તરફ પોતાની મિત્રતાનો હાથ આગળ કર્યો છે. બાઈનની ટીમે અત્યાધુનિક ફાઇટર પ્લેન...

કટોકટી બાદ પારદર્શી ચૂંટણી માટે સૈન્ય પ્રમુખની ખાતરી -ચૂંટણીમાં જીત મેળવનાર પક્ષને સત્તા હસ્તાંતરણની બાંયધરી નાઈપેયતાવ,  મ્યાનમારની સેનાએ સોમવારે દેશના...

મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટના અહેવાલ આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એપી મુજબ, સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને ઘરમાં નજરકેદ કરવામાં...

વોશિંગ્ટન: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જાે બાઇડેને પદ સંભાળ્યાને હજુ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. આટલા ઓછા સમયમાં તેમણે ટ્રમ્પના ર્નિણયો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.