Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અમેરિકી પ્રાંત ઉત્તરી કૈરોલિનાના મેયરએ ઘોષણા કરી છે કે, રહેણાંક વિસ્તારમાં થેયલા ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત ૫ લોકોના...

(એજન્સી)નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા પરની ચર્ચા દરમિયાન પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહોતુ આવ્યું. તેમણે ફરી એકવાર કાશ્મીરનો...

રશિયા પર અમેરિકાનું નવું વલણ સામે આવ્યું છે, તેની પાછળ પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો પણ જણાવવામાં આવી રહ્યો છે (એજન્સી)નવી...

બીજીંગ, દુનિયાભરમાં ભલે કોરોનાનો પડછાયો થોડો ઓછો થયો હોય, પરંતુ ચીન હજુ પણ કડક પ્રતિબંધોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે....

વેનેજુએલા, વેનેજુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજે કહ્યું કે ભારે વરસાદના કારણે મધ્ય વેનેજુએલામાં પાંચ નાની નદીઓમાં પૂર આવી ગયું છે. રોડ્રિગેજે...

વોશિંગ્ટન, વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય...

ગોળીબારની ઘટનામાં બદમાશોએ ખતરનાક હથિયારોનો ઉપયોગ કર્યો (એજન્સી)મેક્સિકો, મેક્સિકોમાં ફરી એક વાર ખૂની સંઘર્ષ જાેવા મળ્યો છે. મેક્સિકોના સૈન મેગુલ...

મેક્સિકો, મેક્સિકોમાં ફરી એક વાર ખૂની સંઘર્ષ જાેવા મળ્યો છે. મેક્સિકોના સૈન મેગુલ ટોટોલેપનમાં આવેલ સિટી હોલમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીઓ...

ફ્લોરિડા, અમેરિકાના ફ્લોરિડા અને ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૦થી વધુ થઈ ગઈ છે. તેમાંથી માત્ર ફ્લોરિડામાં ૪૫...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ...

જાપાનમાં વોર્નિંગ માટે સાયરન વાગવાની સાથે જ લોકો સુરક્ષિત સ્થળે સંતાવા માટે નાસભાગ કરવા લાગ્યા ટોક્યો,  ઉત્તર કોરિયાએ આજે મધ્યમ...

(એજન્સી)ઓટાવા, કેનેડામાં તાજેતરના સમયમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ સાથે જાેડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના...

ઓટાવા, કેનેડામાં તાજેતરના સમયમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ સાથે જાેડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના...

કુર્દિસ્તાન, મહસા અમીનીના મોત બાદ હિજાબ વિવાદને લઈને વિશ્વભરમાં આલોચનાનો સામનો કરી રહેલા ઈરાને ઈરાકના કુર્દીસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો...

અમેરિકામાં ફરીવાર ફાયરિંગની ઘટના સામે આવી પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ ૬ લોકોને ગોળી વાગી છે, જેમાંથી ત્રણ ગંભીર...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પ્રારંભિક ટિપ્પણી અમે આજે આ દુ:ખના સમયમાં મળી રહ્યા છીએ....

પાકિસ્તાન સરકાર ઘણા દાયકાઓથી આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપી રહી છે અને તેનો ઉપયોગ અફઘાનિસ્તાનના લોકો, સંસ્કૃતિ અને વારસા વિરુદ્ધ કરી...

ટોકયો, જાપાનના પૂર્વ વડાપ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદીના સારા મિત્ર શિન્ઝો આબેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. જાપાનના શાસક પક્ષ...

ઢાંકા, બાંગ્લાદેશમાં ઇંધણના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જેના કારણે લોકોમાં રોષ અને...

સિંગાપોર, સિંગાપોરમાં એક ૫૧ વર્ષીય ભારતીય નાગરિકને ે અહીં એક આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીના વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ભ્રષ્ટાચાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.